Search Results

Search Gujarat Samachar

ગુજરાતીમાં કહેવત છે કે ‘પ્રેમ ના જુએ જાત- કજાત’ અને ચેશાયરના વોરિંગ્ટનના ૬૫ વર્ષના ક્લાઈવ બ્લન્ડેન અને ૭૭ વર્ષના બ્રેન્ડાએ આ કહેવતને સાચી પુરવાર કરી છે....

મેઘરાજાની અતિ મહેર સાથે ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો ૧૩૨ ટકા વરસાદ નોંધાયો હોવાના અહેવાલ મંગળવારે હતા. આ સિઝનમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં ૨૭૨ ટકા વરસાદ થયો...

સમાજની આંખો ખોલે તેવી ઘટનામાં સુસાન ગેરી નામની મહિલાએ પોતે ઘરવિહોણી હોવાનું જણાવી અલ્ઝાઈમરગ્રસ્ત પેન્શનરને ભોળવી તેની સાથે કુલ ૪૫,૦૦૦ પાઉન્ડની ઠગાઈ કરી...

કોરોના મહામારીની સ્થિતિ રાજકોટમાં ભયજનક છે. ૧૮ સપ્ટેમ્બરે રાજકોટની સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં કોરોનાના ૨૫ દર્દીઓનાં મોત થયાં હતાં. ચિંતાજનક વાત એ છે કે...

ભારતીય નૌકાદળનું વિમાનવાહક જહાજ આઈએએનએસ ‘વિરાટ’ મુંબઈના નેવલ ડોકયાર્ડથી ભાવનગર પાસેના અલંગ શિપ-બ્રેકિંગ યાર્ડમાં વિસર્જન પામવા રવાના થઈ ચૂક્યું છે. નૌકાદળમાં...

કાળિયાર હરણના શિકાર અને આર્મ્સ એક્ટના ભંગ બદલ દોષિત ઠરેલા સલમાનને  હાજર થવા કોર્ટે ફરમાન કર્યું છે. જોધપુર ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજની કોર્ટમાં ગયા સપ્તાહે...

કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ચિંતાજનક સ્તરે છે. મંગળવારના અહેવાલો પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૬૨૦૯૭ કોરોના ટેસ્ટ થયાં હતા જેમાં ૧૪૦૨ પોઝિટિવ...

નેશનલ ઓડિટ ઓફિસ (NAO)ના ચોંકાવનારા અહેવાલમાં જણાવાયું છે કે ૫૦ બિલિયન પાઉન્ડના મૂલ્યની બેન્કનોટ્સ ચલણમાંથી ‘લાપતા’ છે. NAO નું કહેવું છે કે આ નોટ્સ ‘શેડો...

સોમવાર,૧૪ સપ્ટેમ્બરે સ્વિન્ટોન ટાઉનથી માન્ચેસ્ટર જઈ રહેલી બસમાં એક પ્રવાસીને નિહાળી અન્ય પેસેન્જર્સ ભયમિશ્રિત અચંબામાં પડી ગયા હતા. આ વ્યક્તિએ પોતાના ગળાની...

કોઈ પણ જાતના વાયરસથી બચવું હોય તો આપણું સ્વદેશી અપનાવશો તો જીવનભર વિદેશી ગોળીઓ ખાઈને જીવવાની લગભગ જરૂર પડશે નહિ