Search Results

Search Gujarat Samachar

ચાંગાસ્થિત NABH પ્રમાણિત વિખ્યાત મલ્ટી-સ્પેશિયાલિટી ચારુસેટ હોસ્પિટલમાં તાજેતરમાં એક દર્દીને ભાનમાં જ રાખીને મગજનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું.

૨૦૨૦માં ડોલર મિલિયોનેર્સના લિસ્ટમાંથી ૯૧૨ કેન્યન બહાર થયા હતા જે કોરોના વાઈરસ મહામારીને લીધે ઉદભવેલી કપરી આર્થિક પરિસ્થિતિ દર્શાવતી હોવાનું નવા ડેટામાં જણાવાયું હતું. ૨૦૨૧ના વેલ્થ રિપોર્ટ માટે નાઈટ ફ્રાન્કના ડેટામાં જણાયું હતું કે દેશની વસ્તીના...

ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટ્રાઈક બોલર જસપ્રીત બુમરાહ મોડેલ-સ્પોર્ટ્સ એન્કર સંજના ગણેશન સાથે લગ્નબંધને બંધાઇ રહ્યો હોવાના અહેવાલ છે. આ લગ્ન ગોવામાં કરવામાં...

બોલિવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના શંકાસ્પદ મૃત્યુ સાથે સાંકળાયેલા ડ્રગ કેસમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ ગયા શુક્રવારે મુંબઈની સ્પેશિયલ એનડીપીએસ અદાલતમાં...

ઝિમ્બાબ્વેના સેકન્ડ વાઇસ પ્રેસિડેન્ટ કેમ્બો મોહાદીએ સ્થાનિક મીડિયાના અહેવાલોને પગલે તાજેતરમાં પોતાના હોદ્દેથી રાજીનામું આપ્યું હતું. અહેવાલોમાં જણાવ્યું હતું કે તેઓ અયોગ્ય વર્તણૂકમાં સામેલ હતા. પ્રમુખ એમરસન મ્નગાગ્વાએ ૨૦૧૭ માં જે બે ડેપ્યુટી...

તર્ક અને લાગણીને કોઈ સંબંધ ખરો? આપણે જે લાગણીઓ અનુભવીએ છીએ તે શું તર્ક આધારિત હોય છે? જેમ કે આપણે કોઈ પર ગુસ્સો કરીએ, તો શું તે તર્ક આધારિત હોય છે? આપણે કોઈને પસંદ કે ના પસંદ કરીએ તો તેની પાછળ કોઈ લોજીક હોય છે?

જુલાઈના અંત સુધીમાં યુકેની તમામ વયસ્ક વ્યક્તિને વેક્સિન આપવાના લક્ષ્યને પાર પાડી શકાય તે માટે ચાન્સેલર સુનાકે દેશના વેક્સિન અભિયાનને વધુ ૧.૬૫ બિલિયન પાઉન્ડની ફાળવણીની ખાતરી આપી છે. વડા પ્રધાન જ્હોન્સનના લોકઆઉટ રોડમેપની તારીખોને સરકાર વળગી રહી...

ચાન્સેલર સુનાકે સંઘર્ષ કરી રહેલા કલ્ચર અને આર્ટ્સ સેક્ટર માટે ૪૧૦ મિલિયન પાઉન્ડની ફાળવણી કરી છે જેથી લોકડાઉન ઉઠાવી લેવાયા પછી તેઓ પગભર થઈ શકે. સરકારના કલ્ચર રિકવરી ફંડમાં ૩૦૦ મિલિયન પાઉન્ડની ફાળવણી સાથે કુલ ભંડોળ ૧.૮૭ બિલિયન પાઉન્ડ થશે. આ ઉપરાંત,...

• વંશીય લઘુમતીને સેન્સસ સર્વેમાં જાડાવાં અનુરોધઃઈંગ્લેન્ડમાં ૨૧ માર્ચથી વસ્તીગણતરી (census) કરાઈ રહી છે ત્યારે રેસ એન્ડ હેલ્થ ઓબ્ઝર્વેટરીએ અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતી સમુદાયને સેન્સસમાં જોડાવા અનુરોધ કર્યો છે. NHS સંસ્થાના કહેવા અનુસાર આ...