Search Results

Search Gujarat Samachar

ડ્યૂક ઓફ કેમ્બ્રિજ એપ્રિલ મહિનામાં કોરોના વાઈરસ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા હતા પરંતુ, કોઈને ચિંતા ન થાય તે માટે ટેસ્ટ રિઝલ્ટ ગુપ્ત રાખવામાં આવ્યું હોવાનો ઘટસ્ફોટ...

જર્મનીની BioNTech SE સાથે મળી વિકસાવાતી યુએસ ડ્રગ્સ ઉત્પાદક કંપની ફાઈઝર ઈન્ક.ની કોરોના વેક્સિન ઓક્સફર્ડ - એસ્ટ્રેઝેનેકા ઈન્જેક્શન કરતા વહેલી તૈયાર થવાની...

'સિંઘમ' ફેમ સાઉથ ઈન્ડિયન ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રી કાજલ અગ્રવાલના બિઝનેસમેન ગૌતમ કિચલુ સાથે ૩૦ ઓક્ટોબરે સાદાઈથી મુંબઈમાં લગ્ન થયાં હતાં. ગૌતમ કિચલુ બિઝનેસમેન...

મળે જ્યાં સુખ શાંતી પ્રેમ એવું તું વતન દેજેકશાયે ડર વિના મુજને વિહરવાને ગગન દેજેસલામત કોઈ ડાળી પર બને મારોય માળો પણશિકારીનો ન ડર લાગે ખુદા એવું ચમન દેજેમને જો આપવા ઈચ્છે ઓ માળી તું બગીચાથીતો કંટકથી ભરેલું પણ મને સુંદર સુમન દેજે

જગવિખ્યાત જાસૂસ પાત્ર ‘જેમ્સ બોન્ડ’ના એટલા જ પ્રખ્યાત સ્કોટિશ અભિનેતા અને ઓસ્કારવિજેતા હોલીવૂડ સ્ટાર સર શોન કોનેરીએ લાંબી બીમારી પછી ૯૦ વર્ષની વયે ૩૧ ઓક્ટોબરની...

શ્લોકથી લઈને લોક સુધી ગવાયું છે, ઉજવાયું છે દિવાળીનું પર્વ. આમ જુઓ તો વિશ્વવ્યાપી એવી કોવિડ-૧૯ની બીમારીના કારણે લગભગ આખ્ખુયે ૨૦૨૦નું વર્ષ એક અર્થમાં અંધકારમય...

 બ્રિટિશરો વધુ ઉદાર વેલ્ફેર બેનિફિટસને વધુ સમર્થન કરી રહ્યા છે અને કોરોના વાઈરસ મહામારી અગાઉથી પણ બે દસકાના સમયગાળામાં તે સૌથી ટોચ પર છે. બ્રિટિશ સોશિયલ...

અમેરિકામાં નવા H-1B વિઝા નિયમોને એપલ, એમેઝોન, ટ્વિટર, ફેસબૂક, માઈક્રોસોફ્ટ, ગૂગલ, એચપી જેવી અગ્રણી ટેકનોલોજી કંપની સહિત ૪૬ જેટલી કંપનીઓ અને બિઝનેસ ઓર્ગેનાઈઝેશને...

ડિપાર્ટમેન્ટ ફોર ઈન્ટરનેશનલ ટ્રેડ (DIT) ની સ્થાપનાને ચાર વર્ષ થયાં તે છતાં તે જે મોટાં પડકારોનો સામનો કરે છે તેમાં ખાસ નોંધપાત્ર પ્રગતિ ન થઈ હોવાનું ક્રોસ...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઇ પટેલના નિધનના સમાચાર જાણીને આંચકો અનુભવ્યો. કેમ કે તેઓ મુઠ્ઠીઉંચેરા રાજકારણી હતા. બ્રિટિશ...