Search Results

Search Gujarat Samachar

ગોંડલની સબજેલમાં કુખ્યાત ગુનેગાર નિખિલ દોંગા સહિતની ટોળકીને જેલમાં સુવિધાઓ પૂરી પાડવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદના પગલે જેલમાં દરોડો પાડવામાં આવ્યો હતો અને ગુનેગારો સાગરિતો સહિત જલસા પાર્ટી માણતા પકડાયા હતા. ગુનેગારોને સુવિધાઓ પૂરી પાડવા,...

શહેરના સેક્ટર-૩ વિસ્તારમાં રહેતા વેપારીનું પાંચ અજાણ્યાઓએ તાજેતરમાં કારમાં અપહરણ કર્યું હતું અને તેઓને રાજસ્થાન લઈ ગયા હતા. ત્યાર બાદ વેપારી મારફતે અન્ય વ્યક્તિ પાસેથી રૂ. ૩૫ લાખની ખંડણી વસૂલ કરી હતી. આ ચર્ચાસ્પદ બનાવમાં એટીએસની ટીમે ચારને ઝડપી...

રાજ્યના પોસ્ટ ઓફિસ વિભાગનું ભુજમાં સંભવતઃ સૌથી મોટું કહેવાતું રૂ. ૮ કરોડ કરતાં વધુ રકમનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો તાજેતરમાં કચ્છ-રાજકોટ ડિવિઝનનાં પોસ્ટ માસ્ટર જનરલે સ્વીકાર કરવાની સાથે સમગ્ર મામલે સીબીઆઈ મારફત તપાસ કરાવવા માટે દરખાસ્ત...

કચ્છમાં ચોથી ફેબ્રુઆરીએ ખાવડા અને દુધઇ પાસે ૩ની તીવ્રતાના બે સહિત ૧૨ કલાકમાં ૪ આંચકા આવ્યા હતા. નવા વર્ષની શરૂઆતમાં તા. ૭-૧ના ૪ની તીવ્રતાના આંચકા સાથે ભચાઉ નજીકની ધરા ધણધણી હતી ત્યાર બાદ હળવા કંપનો આવવા જારી રહ્યા છે. જોકે, ૨૭ દિવસ બાદ ૩થી વધુની...

વાવડી ગામે રાજ એર કૂલિંગના નામે એર કૂલિંગના સ્પેર પાર્ટસનો વેપાર કરતા સંદીપભાઇ પ્રવીણભાઇ સાંકળેચા ચાઇનીઝ કંપની સાથે વેપાર કરતા હતા. રાજકોટના વાવડી ગામના વેપારી એર કૂલિંગના સ્પેરપાર્ટસ ચાઇનીઝ કંપની પાસેથી ખરીદતા હતા. તાજેતરમાં હેકરે સંદીપભાઇનું...

તાલુકાના સમાઘોઘા સ્થિત ઘરફોડ ચોરીના બનાવ મુદ્દે શંકાના આધારે પોલીસ તાજેતરમાં ત્રણ શકમંદોને ઉઠાવી ગઈ હતી અને ત્રણેયને લોકઅપમાં બંધ કરીને ઢોર માર માર્યો હોવાનું લોકઅપમાં બંધ લોકોના નજીકનાઓએ જણાવ્યું હતું. પોલીસ ઉઠાવી ગઈ તેમાંથી એક જણ અરજણ ગઢવી (રહે, સમાઘોઘા)નું...

શહેરના ઇવા પાર્ક વિસ્તારમાં એક બિલ્ડર પર ગોળીબાર અંગેના ચકચારી પ્રકરણમાં પોલીસે કુખ્યાત ભૂમાફિયા પાસેથી રૂપિયા બે કરોડની સોપારી લેનાર મુખ્ય સૂત્રધાર એવા ખંભાળિયા પંથકના વતની અને હાલ જામનગરમાં રહેતા એકને પકડી પાડ્યો હતો.તાજેતરમાં પહેલા બિલ્ડર...

રામકથાકાર મોરારિબાપુએ તેના જીવનકાળમાં અગાઉ ૮૪૨ રામકથા કરી છે, પરંતુ રાજુલાના રામપરામાં હોસ્પિટલના લાભાર્થે કરાયેલી ૮૪૩મી કથા કયારેય ન થઇ હોય એવી કથા છે, કારણ કે તેમણે રામપરામાં કથા શરૂ કરી એ સમયે જ લોકડાઉન અને કોરોના મહામારીનું બિહામણું રૂપ...