કોંગ્રેસના અહેમદ પટેલ અને ભાજપના અભય ભારદ્વાજના નિધનના લીધે ખાલી પડેલી રાજ્યસભાની બે બેઠકો માટે ભારતના ચૂંટણી પંચે ૧લી માર્ચે ચૂંટણી યોજવાનો કાર્યક્રમો જાહેર કર્યો છે. વર્ષ ૨૦૧૯ની જેમ ગુજરાતમાં વધુ એક વખત ૧લી માર્ચે એક જ દિવસે યોજનારી રાજ્યસભાની...
કોંગ્રેસના અહેમદ પટેલ અને ભાજપના અભય ભારદ્વાજના નિધનના લીધે ખાલી પડેલી રાજ્યસભાની બે બેઠકો માટે ભારતના ચૂંટણી પંચે ૧લી માર્ચે ચૂંટણી યોજવાનો કાર્યક્રમો જાહેર કર્યો છે. વર્ષ ૨૦૧૯ની જેમ ગુજરાતમાં વધુ એક વખત ૧લી માર્ચે એક જ દિવસે યોજનારી રાજ્યસભાની...
બોરસદ તાલુકાના ડભાસી ગામે વાસદ-બગોદરા ૬ લેન રોડ પર અવરજવર માટે એન્ટ્રી પોઇન્ટ ન હોવાથી ગ્રામજનોએ પ્રવેશ પોઈન્ટ આપવાની માગ સાથે છઠ્ઠીએ હાઈવે પર ચક્કાજામ કર્યો હતો. પોલીસે ચક્કાજામ કરતા ગ્રામજનો ઉપર લાઠીચાર્જ કરતાં મામલો બિચક્યો હતો. ડભાસી પાટિયા...
સુરત આઇટીની ઇન્વેસ્ટિગેશન વિંગ વરાછાની દિયોરા એન્ડ ભંડારી કોર્પોરેશન પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં રૂ. ૮૬ કરોડની કિંમતના ૧૦ લાખ નંગ હીરા કબજે કરાયા હતા. ૧૫થી વધુ દિવસ વીતી ગયા છતાં આ હીરા લેવા માટે કોઈ આઇટી સમક્ષ આવ્યું નથી. જે પેઢી...
વિદેશ બાબતોના મંત્રાલયે પાસપોર્ટ સેવાને વધુ લોકભોગ્ય બનાવવાના ભાગરૂપે હવે પ્રત્યક્ષ દસ્તાવેજોનો ઉપયોગ ઓછો અને ડિજિટલ ઇન્ડિયા તરફ આગળ વધવાના પ્રયાસ શરૂ કર્યાં છે. હવે અરજદાર તેનો પાસપોર્ટ પોતાના દસ્તાવેજોને ડીજી લોકરથી લિંક આપીને ક્યાંય પણ મોકલી...
મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના માલેગાંવમાં શબ્બીરનગર સૈલાણી ચોકમાં રહેતા મુદત્સીર શેખના લગ્ન સુરતના લિંબાયત મીઠાખાડીમાં ખલીલ મનિઆરની પુત્રી સુમૈયા સાથે પાંચમી ફેબ્રુઆરીએ હતાં. આગલા દિવસે ચોથીએ રાત્રે મુદત્સીર સંબંધીઓ સાથે કારમાં સુરત આવવા નીકળ્યા...
ગુજરાત કેડરના ૧૯૮૮ બેચના આઇપીએસ અધિકારી પ્રવીણ સિંહાની સીબીઆઇના ડિરેક્ટર તરીકે નિમણૂક કરાઇ છે. પ્રવીણ સિંહા ૨૦૧૮થી દિલ્હીમાં સેન્ટ્રલ વિજિલન્સ કમિશનમાં અધિક સચિવ તરીકે ડેપ્યુટેશન પર છે. તેમની સીબીઆઇના ડિરેક્ટર ઋષિકુમાર શુકલાના સ્થાને નિમણૂક...
સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે પૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલા પોતાના પુત્ર મહેન્દ્રસિંહ અને અન્ય સમર્થકો સહિત પુનઃ કોંગ્રેસમાં જોડાઇ શકે છે. ટૂંક સમયમાં જ કોંગ્રેસના કેન્દ્રીય નેતાઓ સાથે તેમની મુલાકાત ગોઠવાઇ...
કલોલ તાલુકાના પાલોડિયા ગામે આવેલી ઈલેકટ્રોથમ કંપનીમાં જીએસટી વિભાગના અધિકારીઓએ તાજેતરમાં દરોડો પાડયો હતો ત્યારે પાર્કિંગમાં રહેલા ટ્રકમાંથી કેટલાક દસ્તાવેજોની સાથે સાથે દારૂનો જથ્થો પણ મળી આવ્યો હતો. આ મામલે જીએસટી વિભાગના અધિકારીઓએ સાંતેજ પોલીસને...
• ગોવર્ધન પર્વતના ખડકના વેચાણ સામે કેસ• જૈન સંત સિદ્વિતિલકજીનું અક્સ્માતમાં નિધન• શશિકલા રાજકારણમાં ફરશે• ફ્યુચર-રિલાયન્સ સમજૂતી• નેવીના ઓફિસરનું અપહરણ• આતંકીઓને ફંડ મામલે હાફિઝ સઈદ સામે વોરંટ• વિઝા લઈ પાકિસ્તાન ગયેલા ૧૦૦ કાશ્મીરીઓ અંગે એલર્ટ•...
સ્ટેટ એસેમ્બલી દ્વારા કાશ્મીરને લઇને એક ઠરાવ પસાર કરાતા ભારતે આક્રમક રીતે વિરોધ નોંધાવ્યો છે અને આ ભારતની આંતરિક બાબતોમાં દખલ હોવાનું જણાવ્યું છે. ન્યૂ યોર્ક સ્ટેટ એસેમ્બ્લીમાં પસાર કરાયેલા આ ઠરાવને એસેમ્બ્લી મેમ્બર નાદેર સાયેઘ અને અન્ય ૧૨ સભ્યોએ...