ભોપાલ જિલ્લા કોર્ટે આઠ વર્ષ જૂના રેગિંગ અને આત્મહત્યા માટે ઉશ્કેરવાના કેસમાં છઠ્ઠીએ ચાર યુવતીઓને પાંચ- પાંચ વર્ષની સજા ફરમાવી હતી. કોર્ટે તેમને બે-બે હજારનો દંડ પણ કર્યો હતો. વર્ષ ૨૦૧૩માં ભોપાલની એક ખાનગી એન્જિનિયરિંગ કોલેજમાં રેગિંગથી કંટાળીને...
ભોપાલ જિલ્લા કોર્ટે આઠ વર્ષ જૂના રેગિંગ અને આત્મહત્યા માટે ઉશ્કેરવાના કેસમાં છઠ્ઠીએ ચાર યુવતીઓને પાંચ- પાંચ વર્ષની સજા ફરમાવી હતી. કોર્ટે તેમને બે-બે હજારનો દંડ પણ કર્યો હતો. વર્ષ ૨૦૧૩માં ભોપાલની એક ખાનગી એન્જિનિયરિંગ કોલેજમાં રેગિંગથી કંટાળીને...
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડોક્ટર હર્ષવર્ધને છઠ્ઠી ફેબ્રુઆરીએ લોકસભામાં એવી માહિતી આપી હતી કે, દેશમાં ૫૦ વર્ષથી વધુ વયના અને ગંભીર બીમારીથી પીડાતા નાગરિકોને કોરોનાની રસી આપવાનો પ્રારંભ માર્ચ મહિનામાં શરૂ થઈ શકે છે. તેમણે આ અંગે વિસ્તારપૂર્વક જણાવતાં...
અફઘાનિસ્તાનમાં સુરક્ષાદળોના અભિયાનમાં તાલિબાનના ૧૫ આંતકી ઠાર મરાયા હોવાના અહેવાલ હતા. અફઘાનના સંરક્ષણ મંત્રાલયે રવિવારે જણાવ્યું કે, ઉરુજગત પ્રાંતમાં સુરક્ષાદળોએ આંતકીઓ વિરુદ્વ અભિયાનમાં ૧૫ તાલિબાની આંતકીઓને ઠાર માર્યા હતા.
વાઘોડિયા મત વિસ્તારમાં ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દીપકની ભાજપે ટિકિટ કાપતાં વડોદરા કોર્પોરેશનના વોર્ડ નંબર ૧૫માંથી દીપકે ૬ ફેબ્રુઆરીએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જોકે દીપકના સોગંદનામામાં તેને બે બાળકો દર્શાવાયાં હતાં તેની સામે આશિષ...
પાકિસ્તાનમાં વધુ એક સર્જિકલ સ્ટ્રાઈક થયાનું બહાર આવ્યું છે. ઈરાનના રિવોલ્યૂશનરી ગાર્ડે બીજી ફેબ્રુઆરીએ રાત્રે પાકિસ્તાનમાં દાખલ થઈ આ સર્જિકલ સ્ટ્રાઈક કરી હોવાના અહેવાલ છે. ઈરાનના જવાનોએ ત્રણ વર્ષ પહેલા દક્ષિણ પશ્ચિમ પાકિસ્તાનમાં આતંકી સંગઠન...
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સોમવારે જેરુસલેમની એક કોર્ટમાં હાજર થઈને કહ્યું કે, ભ્રષ્ટાચાર, છેતરપિંડી, વિશ્વાસઘાત જેવા ત્રણ આરોપોમાં હું દોષિત નથી.

અભિનેત્રી આલિયા ભટ્ટે શૂટિંગમાંથી બ્રેક લઈને માલદીવ્સમાં વેકેશ– મનાવવાનું નક્કી કર્યું હતું. પોતાની બહેન શાહિન, બેસ્ટ ફ્રેન્ડ આકાંક્ષા રંજન કપૂર તથા અનુષ્કા...

અભિનેતા સૈફઅલી ખાન ચોથી વખત પિતા બનવાનો છે. કરીના ફેબ્રુઆરી મહિનામાં તેના બીજા બાળકને જન્મ આપી શકે છે. આ દરમિયાન સૈફઅલી ખાને પેટરનિટી બ્રેક લેવાની જાહેરાત...
વીકએન્ડના દિવસોમાં લંડનમાં છુરાબાજીની અલગ ઘટનાઓમાં બે વ્યક્તિના મોત થયા હતા અને ૧૪ વ્યક્તિને ઈજા પહોંચી હતી. પોલીસે કોલ્સડોન, સ્ટ્રેધામ, ચિઝલહર્સ્ટ, પિમલિકો અને હેરોમાં છુરાબાજીની ઘટનાઓ નોંધી હતી. પોલીસે ૨૨ વર્ષના બે યુવાનોના મોત પછી ક્રોયડન...
કોવિડ-૧૯ મહામારીના ગાળામાં લંડનના ૨૦ ટકાથી વધુ બિઝનેસીસે સરકારના બિઝનેસ રેટ્સ હોલીડેઝનો લાભ લઈ કુલ ૩ બિલિયન પાઉન્ડની બચત કરી હતી. રાજધાનીના આશરે ૭૩,૦૦૦ રીટેઈલ, લેઈઝર અને હોસ્પિટાલિટી બિઝનેસીસે લોકડાઉન નિયંત્રણોનાં નાણાકીય બોજાને હળવો બનાવવા...