Search Results

Search Gujarat Samachar

અમેરિકાની કંપનીએ ૩૦ સેકન્ડમાં બેક્ટેરિયાથી મુક્ત યાર્ન તૈયાર કર્યા બાદ તેનો વપરાશ કરીને કાપડ બનાવવા માટે સુરતના પાંડેસરા મોકલાવ્યું હતું. પાંડેસરામાં કાપડ તૈયાર થયા બાદ યાર્ન બેક્ટેરિયા મુક્ત હોવાનો રિપોર્ટ જે અમેરિકન લેબે અમેરિકાના યાર્નને...

કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં એકાઉન્ટ શાખામાં ફરજ બજાવતા પોલીસકર્મી યુવરાજસિંહ ઝાલા સાતમી ફેબ્રુઆરીએ બપોરે પોલીસ સ્ટેશન માટે ફાળવેલી જમીન બાબતના કામકાજ અંગે નરોડા ગામમાં આવેલી મામલતદાર કચેરીએ ગયા હતા. ઈમારતની સીડી નજીક આવતાં તેઓને અચાનક જ છીંક આવી...

રાજ્યમાં નોંધાતા કેન્સરના પુરુષ દર્દીઓમાં સૌથી વધુ ૨૧.૮૧ ટકા દર્દીઓ મોઢાના કેન્સરના છે. એ પછી જીભના કેન્સરના દર્દીઓનું પ્રમાણ ૧૦.૮૯ ટકા છે જ્યારે સ્ત્રીઓમાં સૌથી વધુ કેસ સ્તન કેન્સરનાં નોંધાયા છે અને બીજા ક્રમે ગર્ભાશયના કેન્સરના કેસ નોંધાયા...

સરકારી ડેટા મુજબ રાજ્યમાં કોરોનાના દર્દીઓની ઘટતી સંખ્યા, વિવિધ બાર એસોસિએશન દ્વારા કોર્ટમાં ફિઝિકલ (પ્રત્યક્ષ) સુનાવણી શરૂ કરવાની માગ સાથે થયેલી અનેક રજૂઆતો બાદ હાઈ કોર્ટના ચિફ જસ્ટિસે પાંચમીએ નિર્દેશ આપ્યો હતો કે, અમદાવાદ, રાજકોટ, સુરત અને...

મહાત્મા ગાંધીની પ્રતિમાની જ્યાં તોડફોડ કરાઈ હતી તે ઉત્તરીય કેલિફોર્નિયાના એક હોલમાં ભારતીય અમેરિકન સમુદાયે ચોથીએ ભેગા થઈને આ ઘટનાની ટીકા કરી હતી. આ ઉપરાંત હવે પછી આવી હરકત ન થાય એ માટે વધુ જાગૃત થવાની હાકલ પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે કેલિફોર્નિયાના...

શહેરના ગુજરાતી આરોગ્ય કમિશનર ડોકટર દેવ ચોકસી પણ કોરોના સંક્રમિત થયા હોવાનું તાજેતરમાં માધ્યમોમાં કહેવામાં આવ્યું હતું. તેમનામાં હળવા લક્ષણ જણાયા હતા. જાહેર આરોગ્યમાં નિષ્ણાત એવા ૩૯ વર્ષના ચોકસીને ગયા ઓગસ્ટમાં મેયર બિલ ડી બ્લાસિઓ દ્વારા કોરોના...

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦ અને ૧૨ની આગામી મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો છે. આ કાર્યક્રમ પ્રમાણે ૧૦ મેથી બોર્ડની પરીક્ષાઓ શરૂ કરવામાં આવશે. કોરોનાને પગલે આ વર્ષે ધો. ૧૦ની માધ્યમિક બોર્ડ અને ધો. ૧૨ની ઉચ્ચતર માધ્યમિક...

ભારતીય ટ્રાઈબલ પાર્ટી (બીટીપી) અને અસદુદ્દીન ઓવૈસીની ઓલ ઈન્ડિયા મજલિસે ઈત્તેહદુલ મુસલમિન (એઆઈએમઆઈએમ)ના જાડાણના લીધે ભરૂચના મનુબરમાં સાતમીએ જાહેરસભા હતી. ઓવૈસીએ આ પ્રથમ જાહેરસભામાં વડા પ્રધાન મોદી અને કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ પર આકરા પ્રહાર...

બનાવટી રાજકીય પક્ષ અને ચેરિટેબલ ટ્રસ્ટમાં બ્લેક મનીનું દાન કરીને તે જ રકમ પાછલા દરવાજે પાછી મેળવી લેવાના રૂ. ૨૦૦૦ કરોડના કૌભાંડમાં દરોડો પાડીને આયકર વિભાગે પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડમાં આયકર વિભાગે સુરત, અમદાવાદ અને બિહાર પણ તપાસ આદરી છે. રાજકીય...

સ્થાનિક સ્વરાજ ચૂંટણી મુદ્દે કોંગ્રેસ મોવડી મંડળના વરિષ્ઠ નેતાઓએ હોમવર્ક વિના માત્ર ગોઠવણો પાડીને બેઠકોની ફાળવણી કરીને ભાંગરો વાટતાં છઠ્ઠીએ આખો દિવસ માહોલમાં અંધાધૂંધી દેખાઈ હતી. આમ તો પાંચમીની રાતથી કોંગ્રેસના ધારાસભ્યોનાં રિસામણાં - મનામણાં...