- 01 Apr 2021

મ્યાંમારમાં સૈન્યે શાસનધુરા સંભાળી છે ત્યારથી હિંસક વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. એક તરફ હિંસક વિરોધ પ્રદર્શન દિન-પ્રતિદિન ઉગ્ર બની રહ્યા છે તો બીજી તરફ,...

મ્યાંમારમાં સૈન્યે શાસનધુરા સંભાળી છે ત્યારથી હિંસક વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. એક તરફ હિંસક વિરોધ પ્રદર્શન દિન-પ્રતિદિન ઉગ્ર બની રહ્યા છે તો બીજી તરફ,...

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની ૧૪મી સિઝન શરૂ થવાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે (બીસીસીઆઈ)એ એક મહત્વપૂર્ણ નિર્ણય...
ગુજરાત સરકારે ધર્મપરિવર્તનના ઈરાદે બળજબરીપૂર્વક બે આંતરધર્મીય વ્યક્તિઓ વચ્ચે થતા લગ્ન રોકવા ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ- ૨૦૦૩ને સુધારવાનો ઈરાદો જાહેર કર્યો છે. ૧૭ વર્ષ જૂના કાયદામાં સુધારો કરવા તૈયાર થયેલા વિધેયકમાં ધાર્મિક વિવિધતા ધરાવતા...

શ્રી સ્વામીનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર ખાતે મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં તા. ર૯ માર્ચને સોમવારે સવારે ૮ વાગે ફુલદોલોત્સવની ઉજવણી...
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર ૨૦૦૬માં કરાયેલા બોમ્બ બ્લાસ્ટ કેસના વોન્ટેડ આરોપીઓ પૈકી એકને એટીએસે પૂણેથી ઝડપી લીધો હતો. ૨૦૦૬માં ૧૮ સપ્ટેમ્બરે કાલુપુર રેલવે સ્ટેશને લશ્કરે તોઇબાના ઇશારે બોમ્બ બલાસ્ટ કરાયો હતો.
બાંગલાદેશની આઝાદીના જંગની શરુઆતને મહામોલા ૫૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બાંગલાદેશની મુલાકાત લઈને મૈત્રીસંબંધને વધુ નક્કરતા બક્ષી છે. ભારત અને બાંગલાદેશ માત્ર પડોશી દેશ નથી. બાંગલાદેશ માટે ભારતનું સ્થાન વિશેષ છે કારણકે...
ભારતીય સંસ્કૃતિનો મહામંત્ર છે કે મને હજો તે મારા પડોશીને પણ હજો. કોરોના મહામારીકાળના વિશ્વમાં ભારત ‘વૈશ્વિક ફાર્મસી’ સ્વરુપે પ્રસ્થાપિત થઈ ગયું છે અને સમગ્ર વિશ્વ કોરોના વાઈરસ સામે જંગ લડી રહ્યું છે ત્યારે ભારતમાં સૌથી મોટું રસીકરણ અભિયાન ચાલી...

હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે ૩૩ વર્ષીય સારાહ એવરાર્ડના કમોતના પગલે ‘કન્સલ્ટેશન ઓન વાયોલન્સ અગેઈન્સ્ટ વિમેન’ ફરી ખોલવાની જાહેરાત કરી છે. હજારો મહિલાઓએ સારાહની...

ભરૂચના આમોદ તાલુકાના આછોદ ગામના વતની અને દક્ષિણ આફ્રિકાના ડર્બનમાં રોજગારી માટે ગયેલાં યુવાનની અશ્વેત લોકોએ લૂટના ઇરાદે છરીના ઘા ઝીંકી હત્યા કરી છે.

ગીતાનો બીજો અધ્યાય ‘સાંખ્યયોગ’ કદાચ ભગવદ્ ગીતાનો સૌથી સ્પષ્ટ મર્યાદા આંકતો અધ્યાય છે જેમાં આપણે કોણ છીએ તેમજ જીવન અને મૃત્યુ સંદર્ભે સ્પષ્ટ ઉત્તર અપાયા...