વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન
વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

કચ્છી ભાટિયા લધાભા શેઠે ૧૮મી સદી આફ્રિકામાં ગુજરાતીઓનું ગૌરવ વધાવ્યું. ૧૮મી સદીમાં આફ્રિકામાં દરિયાકિનારા નજીકના પ્રદેશ સિવાય હજી અંદરના ભાગે સુધરેલા માનવીઓ...
બળદિયા અને કેરાની બે એનઆરઆઇ મહિલાઓ દ્વારા ભુજ તાલુકાના સેડાતા ગામની નિશાળને સામગ્રી ભેટ અપાઇ હતી. બળદિયાના અને લંડનમાં તબીબ એવા ડો. ધનુબહેન કે. જેસાણીએ સેડાતા પ્રાથમિક શાળાના ૩૦૦ જેટલા બાળકોને ગણવેશ દાન કરતાં ગામની મહિલાઓએ તેમનો આભાર માની તેમનું...
એક રિસર્ચ પ્રમાણે આજથી લગભગ ૬.૫ કરોડ વર્ષ પહેલા ભારતમાં ડાયનાસોરની ૨૫ પ્રજાતિઓ વસવાટ કરતી હતી. તેમાં પણ શાકાહારી અને માંસાહારી ડાયનાસોર સૌથી વધુ ઈંડા મહીસાગર જિલ્લાના બાલાસિનોરના રાયોલી ગામમાં મૂકતા હતા. જીઓલોજિસ્ટ દ્વારા આ સાઈટ ૧૯૮૧માં શોધાઈ...

આ સરદાર સાહેબનું ૧૩ નવેમ્બર, ૧૯૪૭નું ભાષણ છે સ્થળ બહાઉદ્દીન કોલેજ, જૂનાગઢ. જૂનાગઢ નવાબે કોઈનાથી દોરવાઈને ભારતને બદલે પાકિસ્તાનની સાથે જોડાવાની જાહેરાત...
• ફ્યુનરલ પાછળના ખર્ચમાં ૯ ટકાનો વધારોઉંચા ભાવો અને ગ્રાહકો માટે પારદર્શિતાના અભાવને લીધે ફ્યુનરલ સેક્ટર પર રેગ્યુલેટર દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે તેવા સંજોગોમાં યુકેના કેટલાંક પ્રાંતમાં ગયા વર્ષે ફ્યુનરલ પાછળના ખર્ચમાં ૯ ટકાનો વધારો...

સ્વાસ્થ્ય સદાબહાર નિરામય રાખવા માટે લોકો જાતભાતના ઉપાયો અજમાવતા જોવા મળે છે, પરંતુ તાજેતરના એક સંશોધનનું તારણ એવું જણાવે છે કે જો તમને હાઇ બ્લ્ડપ્રેશરની...

તાલુકાના સાગ્રોસણા ગામના ધો. ૭ પાસ દૂધના વ્યવસાયી મહિલા ગંગાબહેન લોહાએ વર્ષ ૧૯૯૮માં ૨ ગાય થકી ડેરીના વ્યવસાયની શરૂઆત કરી હતી. અત્યારે ગંગાબહેન પાસે ૧૨૨...

દુનિયામાં ૨૫૦૦ વર્ષ જૂનાં હેરિટેજ સ્થળોમાં જેની ગણના થાય છે એવા વડનગરમાં એક્વેરિયન સબ મ્યુઝિયમ તૈયાર થઈ રહ્યું છે. કદાચ દુનિયામાં ચાઈનાના ટેરાકોટા મ્યુઝિયમની...

સામગ્રીઃ • ૨ કપ બાજરીનો લોટ • ૧ કપ લીલું લસણ • ૨ ચમચી આદું - લીલાં મરચાંની પેસ્ટ • સ્વાદ પ્રમાણે મીઠું • ૧ નાનો કપ દેશી ઘીરીતઃ સૌ પ્રથમ એક બાઉલમાં બાજરીનો...