‘આ ચિત્ર પ્રદર્શનની વાત આવી ત્યારે મને થયું કે ખૂબ સારી વાત છે, પણ જસ્મીનનું ચિત્ર પ્રદર્શન આટલું મોડું કેમ યોજાય છે? પણ આનંદ છે આખરે થયું. ભાઈ, જસ્મીને નેચરને અનોખી રીતે એક્રેલીક રંગની મદદથી કેનવાસ પર ઉતાર્યું છે. અહીં ચિત્રો દ્વારા વાસ્તવમાં...
‘આ ચિત્ર પ્રદર્શનની વાત આવી ત્યારે મને થયું કે ખૂબ સારી વાત છે, પણ જસ્મીનનું ચિત્ર પ્રદર્શન આટલું મોડું કેમ યોજાય છે? પણ આનંદ છે આખરે થયું. ભાઈ, જસ્મીને નેચરને અનોખી રીતે એક્રેલીક રંગની મદદથી કેનવાસ પર ઉતાર્યું છે. અહીં ચિત્રો દ્વારા વાસ્તવમાં...
નેશનલ ગ્રીડના બે જનરેટર બંધ થઈ જતાં નવ ઓગસ્ટ શુક્રવારે ઈંગ્લેન્ડ અને વેલ્સ સહિત દેશના મોટા ભાગના વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો હતો. હોસ્પિટલ્સ, એરપોર્ટ્સ, રેલ અને રોડ નેટવર્ક્સ તેમજ ટાઉન્સ અને શહેરોમાં વીજળી બંધ થઈ જવાથી નવ કલાક સુધી કામકાજ ખોરવાઈ...
ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યાએ સરકારી બેન્કોનું પૂરેપૂરું દેવું ચૂકવી દેવાની તૈયારી દર્શાવી છે. માલ્યાએ ટ્વિટ કરીને નિર્મલા સીતારામનના લોકસભાના નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો. માલ્યાએ જણાવ્યું હતું કે આ નિવેદનની ભાવનાને અનુરૂપ ૧૦૦ ટકા સમાધાનની મારી...
ક્રિસમસ હોલિડે મનાવવા સાઉથ આફ્રિકા ગયેલી બ્રિટિશ યુવતી સિનેદ મુદલિયાર સુર્યોદય નિહાળી રહી હતી ત્યારે આવેલું મોજું તેને દરિયામાં તાણી જતાં તેનું મૃત્યુ થયું હોવાનું ઈન્ક્વેસ્ટમાં જણાવાયું હતું. લાઈફગાર્ડ્સ અને પેરામેડિક્સે તેને દરિયામાંથી બહાર...

ભારતમાં અત્યાર સુધીના સૌથી મોટા વિદેશી મૂડીરોકાણનો તખતો તૈયાર થઇ ગયો છે. ૧૫ બિલિયન ડોલરનું આ જંગી મૂડીરોકાણ દેશના ટોચના કોર્પોરેટ હાઉસ રિલાયન્સના માધ્યમથી...
• તકરારો ટાળવા ફ્યુનરલ ડિરેક્ટર્સને પણ રેટિંગ અપાશેફ્યૂનરલ ઈન્ડસ્ટ્રીમાં વધુ પડતી કરમ વસૂલવાના અને અલગ અલગ ધારાધોરણો અપનાવવાના આક્ષેપોનો સામનો કરી રહેલા ફ્યૂનરલ ડિરેક્ટર્સને હવે રેસ્ટોરન્ટ્સની માફક રેટિંગ આપવામાં આવશે. ફ્યૂનરલ પાર્લર્સનું નિરીક્ષણ...
• શિવમ ફાઉન્ડેશન દ્વારા શ્રી ગિરિબાપૂની ‘બાર જ્યોતિર્લિંગ કથા’નું શનિવાર તા.૧૭.૮.૧૯થી શુક્રવાર તા.૨૩.૮.૧૯ સાંજે ૪થી ૭ દરમિયાન શ્રી સનાતન હિંદુ મંદિર, ગોકલધામ સેન્ટર, ઈલિંગ રોડ, વેમ્બલી HA0 4TA ખાતે આયોજન કરાયું છે. સંગીત સંધ્યા તા.૧૮.૮.૧૯ શિવકથા...

ડીમેન્શિયા અથવા તો સ્મૃતિભ્રંશના કારણે યુકેમાં ગયા વર્ષે ૬૯,૪૭૮ લોકોનાં મોત નીપજ્યાં હતાં. દેશમાં દર આઠમાંથી એક મોતનું કારણ ડીમેન્શિયા બને છે. બ્રિટનમાં...

ફાઈનાન્સિયલ કન્ડક્ટ ઓથોરિટી (FCA) અને પેન્શન્સ રેગ્યુલેટરે પાંચ મિલિયન બ્રિટિશ પેન્શનર્સની બચતો સામે છેતરપિંડીનું જોખમ હોવાની ચેતવણી આપી છે. નિવૃત્તિકાળ...

ભારતના મુસ્લિમ બહુમતી ધરાવતા એક માત્ર રાજ્ય જમ્મુ અને કાશ્મીરને આપવામાં આવેલા વિશેષ દરજ્જાને ભારત સરકારે નાબૂદ કરી દેવાની સાથે જ ભારતીય ઉપખંડમાં મહત્ત્વનો...