
ઉત્તર-પૂર્વ દિલ્હીમાં સીએએ વિરોધ ચાલી રહેલા પ્રદર્શનોમાં સતત હિંસામાં બુધવાર સુધીમાં કુલ ૨૦ લોકોએ જીવ ગુમાવ્યા છે. દિલ્હીમાં નાગરિકતા કાયદા મુદ્દે ભજનપુરા,...

ઉત્તર-પૂર્વ દિલ્હીમાં સીએએ વિરોધ ચાલી રહેલા પ્રદર્શનોમાં સતત હિંસામાં બુધવાર સુધીમાં કુલ ૨૦ લોકોએ જીવ ગુમાવ્યા છે. દિલ્હીમાં નાગરિકતા કાયદા મુદ્દે ભજનપુરા,...

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભલે પહેલી વખત ભારત પ્રવાસે પહોંચ્યા હોય, પરંતુ તેમના નામનું એક ગામ હરિયાણામાં છે. હરિયાણાના મેવાત વિસ્તારના મરોરા ગામનું...
ગઈ ૧૫ ફેબ્રુઆરીને શનિવારે BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, લંડન અને યુકેમાં આવેલા અન્ય BAPS કેન્દ્રો ખાતે BAPS વાર્ષિક ચેરિટી ચેલેન્જનું લોંચીંગ કરાયું હતું. આ વર્ષે મે મહિનામાં યોજાનારી ચેલેન્જ માટે તેમના રાષ્ટ્રીય ચેરિટી પાર્ટનર ટ્રીઝ ફોર સિટીઝ...
ફાન્સમાં વિદેશી ઇમામ-મુસ્લિમ શિક્ષકોના આગમન પર પ્રતિબંધ ૨૦૧૯માં ૭૭૨૦ ભારતીયો યુએસમાં ઘૂસતા ઝડપાયાઆંતકીઓની મદદ કરતું પાક. ગ્રે લિસ્ટમાં જ રહેશે

મલેશિયાના વડા પ્રધાન મહાતિર મોહમ્મદે સોમવારે રાજીનામું આપી દીધું. વિશ્વના સૌથી વૃદ્વ તેના ૯૪ વર્ષીય મહાતિરે તેમના રાજકીય હરીફો દ્વારા સરકાર ગબડાવવાના અને...

લોસ એન્જલસમાં ૨૨મીએ ગ્રોસરી સ્ટોરમાં માસ્ક પહેરીને ઘૂસી આવેલા બંદૂકધારીઓએ કરેલા ગોળીબારમાં ભારતીય મનિન્દરસિંહ સાહી (ઉં ૩૧)નું મૃત્યુ થયું હતું. બે બાળકોના...

ચીન સાથે સંકળાયેલા એક નવા વાયરસે ઇટાલીમાં પ્રથમ વ્યક્તિનો ભોગ લેતાં અને સંખ્યાબંધ દર્દી સામે આવતાં ઉત્તર ઇટાલીના સંખ્યાબંધ ગામોને અસરકારક રીતે લોકડાઉન...
એમનેસ્ટી એ યુકેમાં ડોક્યુમેન્ટ વિના રહેતા માઈગ્રન્ટ્સને તેમનું સ્ટેટસ કાયદેસર બનાવવા માટેની ઓફર છે. તે કાયદો નથી પરંતુ એક પ્રપોઝલ સ્ટેમેન્ટ છે, પાર્લામેન્ટમાં તેના પર ધ્યાન આપવા અને તેને મંજૂરી આપવાની બાબતે ચર્ચા થાય તેની કાર્યવાહી ચાલી રહી...
બજારની વર્તમાન સ્થિતિ.. મમ્મી પપ્પાની વૃદ્ધા અવસ્થા..ઘરમાં કમાનાર વ્યક્તિ ફક્ત હું..છતાં..પણ આજે..મમ્મી અને મારી પત્ની વચ્ચેના ઉગ્ર મતભેદ..અંતે મતભેદનું પરિણામ બન્યું.. જે મને શંકા હતી તે જ અંતે થયું..વેકેશનમાં ગયેલી પત્ની વેકેશન પૂરું થવા છતાં...

સેન્ટ્રલ બર્મિંગહામના એક બારમાં ટ્રેઈની લોયર અને મૂળ ભારતીય યુવતી મીરા સોલંકી પોતાના મિત્રો સાથે પોતાનો ૨૯મો જન્મદિન ઉજવી રહી હતી. તે સમયે એક વ્યક્તિએ...