કનાલમાં શિવરાત્રીના મેળામાં બાઈક ચલાવવા બાબતે ઝઘડો થયો હતો. બીજે દિવસે કનાલના ભલાજી ખાંટ (ઉ. ૫૦) રિક્ષા લઇને પસાર થતા હતા. ત્યારે પરબતજી બબાજી પરમાર કનાલ ગામના ભલાજી જોધાજી ખાંટને અપશબ્દો બોલતાં હતાં.
કનાલમાં શિવરાત્રીના મેળામાં બાઈક ચલાવવા બાબતે ઝઘડો થયો હતો. બીજે દિવસે કનાલના ભલાજી ખાંટ (ઉ. ૫૦) રિક્ષા લઇને પસાર થતા હતા. ત્યારે પરબતજી બબાજી પરમાર કનાલ ગામના ભલાજી જોધાજી ખાંટને અપશબ્દો બોલતાં હતાં.
૨૬મી જાન્યુઆરી ૨૦૦૧ના દિને આવેલા વિનાશક ભૂકંપના પગલે અનેક ઇમારતો ધ્વસ્ત થઈ હતી. જોકે ત્યારબાદ સતત નાના મોટા આંચકા અનુભવાતા રહે છે. ૨૨મીએ રાતથી મધ્ય રાત્રિ સુધીના અરસામાં ૩.૩થી વધુની તીવ્રતા સહિતનાં ૩ આંચકા અનુભવાયા હતા.
બનાસકાંઠાના પાલનપુરના રહીશ અને વર્ષો પહેલાં ધંધા અર્થે મુંબઈ સ્થાઈ થયેલા ધીરેન ચંદ્રકાંત શાહ ડાયમંડ જગતનું સન્માનિત અને વિખ્યાત નામ હતું. ઉત્તર ગુજરાતના પાલનપુરના વતની અને વર્ષોથી મુંબઈમાં ડાયમંડની કંપની ચાલવતા ધીરેન ચંદ્રકાંત શાહે ૧૯મી ફેબ્રુઆરીએ...

ઈડરિયા ગઢ પર જૈન મંદિર પાસે નવીન ભવન માટે ખોદકામ દરમિયાન ૧૫૦૦ વર્ષ જૂની જૈન ભગવાનની મૂર્તિ સહિત કેટલાક પુરાતન અવશેષો મળી આવ્યાના અહેવાલ ૨૩મીએ આવ્યાં હતાં.

ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો વિકસાવવાનો પ્રારંભ જવાહરલાલ નેહરુના સમયથી થયો હતો. નેહરુએ ૧૯૪૯ અને ૧૯૫૬ એમ બે વખત અમેરિકાની મુલાકાત લીધી હતી. અમેરિકી પ્રમુખને...
બોગસ બિલિંગના રૂ. ૧૧.૩૨ કરોડના કૌભાંડમાં આરોપી રાજીવ અગ્રવાલની ૨૧મી ફેબ્રુઆરીએ ધરપકડ કરાઇ છે.

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસ અંગે વિશ્વના અખબારી માધ્યમોનો અભિપ્રાય...

ઉત્તર પ્રદેશ સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ રાજ્ય સરકાર દ્વારા અયોધ્યા નજીક ફાળવાયેલી પાંચ એકર જમીન સ્વીકાર લેવાનો નિર્ણય કર્યો...

ગૃહ પ્રધાન અમિત શાહે ૨૦મી ફેબ્રુઆરીએ અરુણાચલ પ્રદેશની મુલાકાત લીધી હતી. તેઓએ રાજધાની ઇટાનગરમાં તેમણે અરુણાચલના ૩૪મા સ્થાપના દિવસ કાર્યક્રમમાં હાજરી આપી...

સુપ્રીમ કોર્ટના છ ન્યાયમૂર્તિને સ્વાઈન ફ્લુ છતાં તેઓ ફરજ નિભાવી રહ્યાં છે. જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડે માહિતી આપી છે કે સુપ્રીમ કોર્ટના ૬ ન્યાયમૂર્તિને H1N1...