Search Results

Search Gujarat Samachar

હિન્દી અને પંજાબી ફિલ્મોના જાણીતા અભિનેતા મંગલ ઢિલ્લોંનું રવિવારે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી કેન્સરથી પીડાતા હતા અને લુધિયાણાની એક હોસ્પિટલમાં દાખલ...

વિશ્વવિખ્યાત ટુરિસ્ટ સ્પોટ બ્રાઝિલના રિયો ડી જાનેરો માઉન્ટ કોરકોવાડો જિસસ ક્રાઇસ્ટનું પ્રખ્યાત કોલોસલ સ્ટેચ્યુ ક્રાઇસ્ટ રીડીમર 1931માં બનાવવામાં આવ્યું...

વિધર્મી યુવકો દ્વારા 13થી 20 વર્ષની યુવતીઓને લવ જેહાદથી બચાવવા પાટીદાર સમાજ સફાળો જાગ્યો છે. મધ્ય ગુજરાત સમસ્ત પાટીદાર સમાજ દ્વારા અન્ય ધર્મના યુવકોથી...

બિપરજોય વાવાઝોડાની આફતને લઈને કચ્છનું વહીવટી તંત્ર સતર્ક છે અને પરિસ્થિતિને જોતાં એનડીઆરએફની ટીમોને તહેનાત કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત સ્થાનિક તંત્ર...

અષાઢી બીજનું પર્વ હોય જગન્નાથજીની રથયાત્રાનો ઉલ્લેખ ના થાય એવું તે કઇ રીતે બની શકે?! અષાઢી બીજી અને જગન્નાથજીની રથયાત્રા જાણે એકમેકના પર્યાય બની ગયા છે....

વંશીય લઘુમતી સમુદાયના બ્રિટિશરોનું માનવું છે કે અન્ય પશ્ચિમી દેશો કરતાં યુકે અશ્વેત લોકોના વસવાટ માટે શ્રેષ્ઠ સ્થળ છે. જોકે તેમને એમ પણ લાગે છે કે પક્ષપાત...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરને ટૂરિસ્ટ હોટસ્પોટ બનાવવાના કેન્દ્ર સરકારના આયોજનના ભાગરૂપે મોદી વડનગરની જે શાળામાં ભણ્યા હતા તેને ‘પ્રેરણાકેન્દ્ર’...

દેશની બે તૃતિયાંશ જનતા માને છે કે હાલની એજ્યુકેશન સિસ્ટમ બાળકોને યોગ્ય કુશળતા શીખવવામાં નિષ્ફળ ગઇ છે. યુગવ દ્વારા કરાયેલા એક સરવે અનુસાર બહુમતી બ્રિટિશરો...

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન દર રવિવારે પોતાના ચાહકોને રૂબરૂ મળીને અભિવાદન કરે છે. છેલ્લા કેટલાક દિવસોથી નાદુરસ્ત તબિયત અને તાજેતરમાં શૂટિંગ દરમિયાન...

વિશ્વભરમાં વસતા માઇભક્તો હવે ઘેરબેઠાં મા અંબાનાં દર્શન કરી શકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શનિવારે પાલનપુરમાં તેના માટેની મોબાઇલ એપ લોન્ચ કરી હતી, સાથે...