
નેધરલેન્ડની એક ડચ કંપની લૂપ બાયોટેકે મશરૂમના મૂળિયાં ધરાવતા માયસેલિયમ અને કુદરતી રેસાંઓ વડે કોફિન બનાવ્યાં છે.

નેધરલેન્ડની એક ડચ કંપની લૂપ બાયોટેકે મશરૂમના મૂળિયાં ધરાવતા માયસેલિયમ અને કુદરતી રેસાંઓ વડે કોફિન બનાવ્યાં છે.

ગુજરાત કોંગ્રેસમાં આંતરિક વિખવાદ અને 2024ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મજબૂત કરવાના ઇરાદાથી દિલ્હી કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા શક્તિસિંહ ગોહિલને ગુજરાત...

બ્રિટનના પૂર્વ વડાપ્રધાન બોરિસ જોન્સનના રાજીનામા બાદ વર્તમાન પીએમ રિશી સુનાકની મુશ્કેલીઓ વધી ગઈ છે. પીએમ સુનાકને ત્રણ પેટાચૂંટણીનો સામનો કરવો પડશે.

ભારત અને યુકે વચ્ચે મુક્ત વેપાર કરાર પરની 10મા રાઉન્ડની મંત્રણા નવી દિલ્હીમાં સમાપ્ત થઇ છે. આ રાઉન્ડમાં પ્રસ્તાવિત કરારના મહત્વના પાસાઓ પર વિગતવાર ચર્ચા...

હિન્દુઓના મંદિરમાં હિન્દુઓને જ દર્શન ન કરવા દેવા એ ક્યાંનો ન્યાય છે ? અમારે હવે દર્શન કરવા માટે મસ્જિદોમાં જવું પડશે તેવો વેધક સવાલ હરિધામ સોખડાના પ્રબોધસ્વામી...

ભુજના સેડાના પાસે આવેલા હાઇલેન્ડ રિસોર્ટના બહુચર્ચિત બળાત્કાર અને યુવકના આપઘાત કેસમાં અપેક્ષા પ્રમાણે નખત્રાણા પોલીસમાં હનીટ્રેપનો ગુનો દાખલ કરાયો છે....

અમેરિકાના ન્યૂ યોર્ક ખાતેના પ્રસિદ્ધ ટાઈમ્સ સ્ક્વેર પર ‘મુગલ-એ-આઝમ’ની થીમ પર ડાન્સ-મ્યૂઝિકની ભવ્ય ઈવેન્ટ યોજાઈ હતી.

વિશ્વભરમાં ક્લાઇમેટ ચેન્જની અસરો જોવા મળી રહી છે. બ્રિટનમાં પણ ઊનાળાના પ્રારંભે જ ગરમીનો પારો 30 ડિગ્રીને પાર કરી જતાં જનતા ત્રાહિમામ પોકારી ગઇ હતી.

અજય દેવગણ અને કાજોલની દીકરી નીસા સોશિયલ મીડિયા સ્ટાર બની ચૂકી છે. સાથે સાથે હવે તેના સંબંધોની અટકળો પણ શરૂ થઈ છે. લેટેસ્ટ ગોસીપ અનુસાર તે વેદાંત મહાજન...

સારા હવામાનના કારણે ઇંગ્લિશ ચેનલ દ્વારા થતી ઘૂસણખોરીમાં મોટો ઉછાળો આવ્યો છે. ગયા વીકએન્ડમાં હીટવેવ, શાંત દરિયો અને પવનની ગતિ ઓછી રહેવાના કારણે રવિવારે...