Search Results

Search Gujarat Samachar

દેશભરના ક્રિકેટરસિકો માટે રોમાંચક ઘટનામાં ભારત ક્રિકેટ કોમ્યુનિટી (BCC) દ્વારા આગામી BPL 7 સીઝન લોન્ચ કરવાની જાહેરાત કરાઈ છે. સંખ્યાબંધ પ્રતિભાશાળી ખેલાડીઓ પોતાનું કૌશલ્ય દર્શાવવા તત્પર છે ત્યારે આ ટુર્નામેન્ટ પ્રીમિયર લીગના રોમાંમચ અને સ્પર્ધાત્મકતાને...

જાપાન અતિ રૂઢિચુસ્ત અને પરંપરાઓનો દેશ છે જ્યાં સેક્સ માટે છોકરીની સંમતિની વય અત્યાર સુધી માત્ર 13 વર્ષની હતી. આ વયે તો છોકરીઓ રજસ્વલા થતી હોવાં છતાં સેક્સ...

ઈન્ડિયા ગ્લોબલ ફોરમ (IGF) દ્વારા 29 જૂન ગુરુવારે ફેરમોન્ટ વિન્ડસર પાર્ક ખાતે આયોજિત પાંચમા વાર્ષિક યુકે-ઈન્ડિયા એવોર્ડ્સમાં સ્પોર્ટિંગ લેજન્ડ અને ભારતની સર્વપ્રથમ ઓલિમ્પિક બોક્સિંગ મેડાલિસ્ટ મેરી કોમને ‘ગ્લોબલ ઈન્ડિયન આઈકન ઓફ ધ યર’ એવોર્ડથી...

ગુજરાતી મૂળના બિઝનેસમેન સંજીવ રમણલાલ પટેલ યુગાન્ડા માટે સંભવિત રોકાણકારોની તલાશમાં સાથ આપી રહ્યા છે. ગુજરાતના અમદાવાદમાં યુગાન્ડન હાઈ કમિશનના અધિકારીઓ...

સાઉથ આફ્રિકાની સૌથી પ્રભાવશાળી રાજાશાહીના 48 વર્ષીય વડા ઝુલુ કિંગ મિસુઝુલુ ઝુલુની તંદુરસ્તી વિશે ફેલાયેલી અટકળો વચ્ચે તેમના પ્રવક્તાએ ઝુલુ કિગને હોસ્પિટલમાં...

હેમરસ્મિથના એવેન્ટિમ ખાતે ઈન્ડો-જાઝ બેન્ડ શક્તિની 50મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા ધરાવતા ગિટારના જાદુગર જ્હોન મેક્લોઘલીન અને તબલા...

ભારતના મહાન સપૂતોમાં એક અને ગત સદીમાં સૌથી શ્રદ્ધેય મંહાનુભાવોમાં એક મહાત્મા ગાંધીના અહિંસક સક્રિયતાવાદે સમગ્ર વિશ્વમાં પ્રચંડ અસર ઉભી કરી હતી. ઓછી જાણીતી...

રાજનીતિમાં પરિવારવાદના પાપે ભારતમાં ક્યારેય લોકશાહી પરિપક્વ બની જ શકી નથી. 1947 પહેલાંનો ભારત 539 જેટલાં રજવાડામાં વિભાજિત હતો. આ રજવાડાંમાં જે રીતે રાજાના વારસો રાજગાદી પર આરૂઢ થતાં તેવી જ સ્થિતિ દેશ આઝાદ થયાના 75 વર્ષ થયાં હોવા છતાં યથાવત...

એનએચએસના ખસ્તાહાલ કોઇથી છૂપા નથી. કોરોના મહામારી બાદ એનએચએસની કટોકટી વિકરાળ બની છે. લાખો દર્દીઓ સારવાર માટે લાંબા સમયથી રાહ જોઇ રહ્યાં છે. પડ્યા પર પાટુ સમાન એનએચએસમાં છાશવારે પડતી હડતાળો સ્થિતિને વધુ ગંભીર બનાવી રહી છે ત્યારે વડાપ્રધાન રિશી...

ભારતની સૌથી મોટી પ્રાઇવેટ બેન્ક અને દેશની સૌથી મોટી હોમલોન આપનારી કંપની હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશનનું તાજેતરમાં જ મર્જર કરાયું. આ સાથે જ એચડીએફસી માર્કેટ કેપની દ્રષ્ટિએ જેપી મોર્ગન ચેઝ, ઇન્ડસ્ટ્રીયલ એન્ડ કોમર્શિયલ બેન્ક ઓફ ચાઇના,...