Search Results

Search Gujarat Samachar

આંધ્ર પ્રદેશના રહેવાસી અને માસ્ટર ડિગ્રી માટે અભ્યાસ કરતા 24 વર્ષીય વિદ્યાર્થી સાઈશ વીરાની ઓહાયોના ગેસ સ્ટેશન ખાતે 20 એપ્રિલે ગોળી મારીને હત્યા કરાઇ હતી....

દક્ષિણ આફ્રિકાના પૂર્વીય ક્વાઝુલુ -નાતાલ પ્રોવિન્સના પીટરમેરિટ્ઝબર્ગના ઈમ્બાલી ટાઉનશિપમાં શુક્રવાર, 20 એપ્રિલની વહેલી સવારે અંધાધૂંધ ગોળીબારની ઘટનામાં 13 વર્ષના તરુણ અને સાત મહિલા સહિત એક જ પરિવારના 10 લોકોનાં મોત થયા હતા. કેટલાક લોકો ઈજાગ્રસ્ત...

સાઉથ આફ્રિકાના ક્લેર્સડોર્પમાં ત્શેપોન્ગ હોસ્પિટલમાં બુધવાર 19 એપ્રિલની સવારે ચાર સશસ્ત્ર લોકો બોર્ડરૂમમાં ઘૂસી ગયા હતા અને ચર્ચા કરી રહેલા ડોક્ટર્સ સામે શસ્ત્રો ધરી નાણા, ફોન્સ અને અન્ય કિંમતી ચીજવસ્તુઓની લૂંટ ચલાવી હતી. નોર્થ વેસ્ટ હેલ્થ એક્ઝિક્યુટિવ...

ઈસ્ટ આફ્રિકાના ઈકોનોમિક એન્જિન ગણાયેલા કેન્યાના શહેરો અને ટાઉન્સમાં વસ્તીવૃદ્ધિનો દર ધીમો પડી રહ્યો છે. તાજેતરના ડેમોગ્રાફિક અને હેલ્થ સર્વે અનુસાર શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં બાળજન્મનાં પ્રમાણમાં ભારે તફાવત જોવા મળે છે. શહેરી મહિલાઓ ઓછાં...

સગાસંબંધીઓ, મિત્રો અને પરિચિતોમાં આપણે હળવામળવાનું અને ઊઠવાબેસવાનું રાખતા હોઈએ છીએ. માનવીનો સ્વભાવ જ છે સામાજિક સહચાર કેળવવાનો. સાહચર્ય વિના આપણને એકલું લાગે છે, સૂનુંસૂનું લાગે છે. એટલા માટે જ કહેવાય છે ને કે માનવી સામાજિક પ્રાણી છે. તે એક...

‘આ મેળામાં મ્હાલવાનો આનંદ કંઈક નોખો જ છે...’  ‘આ વિસ્તારમાં પ્રાકૃતિક અને ધાર્મિક સ્થળોમાં ભારતીય સંસ્કૃતિ સચવાઈ છે.’ ‘આ મેળો એટલે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણીનો વિવાહ ઉત્સવ...’ આવા આવા અનુભવના વાક્યો દર્શકોના હૈયેથી પ્રગટતા હતા માધવપુર ઘેડના...

ગુજરાતીઓ સહિતના ભારતીયોની વિદેશ ઘેલછા જીવલેણ પૂરવાર થઇ રહી છે. અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુકે સહિતના  દેશોમાં વસવાટ અને સ્થાયી થવા માટે ભારતીયો અને તેમાં પણ ગુજરાતીઓ જીવ જોખમમાં મૂકી રહ્યાં છે. કલોલના ડિંગુચા ગામનો પરિવાર યુએસ-કેનેડાની બોર્ડર...

ભારતમાં માર્ગ અને રેલ પરિવહન ક્ષેત્રે ક્રાંતિ આવી રહી છે. તાજેતરમાં શરૂ કરાયેલી શ્રેણીબદ્ધ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો ન્યૂયોર્ક અને વોશિંગ્ટન વચ્ચે દોડતી ટ્રેનો કરતાં પણ વધુ ઝડપી અને સુવિધાજનક છે. ભારતમાં રગશિયા ઝડપથી દોડતી જાહેર પરિવહનની બસો,...

ઇતિહાસનું હંમેશા પુનરાવર્તન થાય છે. ભારતનું વિભાજન કરનારા બ્રિટનના સામ્રાજ્યવાદીઓ, 1947માં યુકેના વડાપ્રધાન રહેલા ક્લેમેન્ટ એટલી અને તે સમયે ભારતના વાઇસરોય માઉન્ટબેટને ભાગ્યે જ એવી કલ્પના કરી શકે કે ભારતના વિભાજનના 75 વર્ષ બાદ એવી પણ સ્થિતિ...

માન્ચેસ્ટર યુનિવર્સિટીના સહયોગથી ક્લિયર વ્યૂ રિસર્ચ અને ઇપ્સોસ યુકે સાથે મળીને ગેમ્બલઅવેર દ્વારા હાથ ધરાયેલા રાષ્ટ્રવ્યાપી સરવેના આધારે તૈયાર કરાયેલા રિસર્ચ...