મહારાજ શિવાજીની તાજપોશીની 350મી જયંતિની ઉજવણી નિમિત્તે આ તલવાર અને વાઘનખને એક વર્ષ માટે યુકેથી મહારાષ્ટ્ર લઇ જવામાં આવશે.
મહારાજ શિવાજીની તાજપોશીની 350મી જયંતિની ઉજવણી નિમિત્તે આ તલવાર અને વાઘનખને એક વર્ષ માટે યુકેથી મહારાષ્ટ્ર લઇ જવામાં આવશે.

બાપા બોલતાં ઓછું, પણ જોતાં ઘણું. આંખોના ઈશારાથી ખૂબ નચાવતા, એમને જોતાં જ શરીરમાં ધ્રુજારી આવતી. આડું-અવળું કહેવાઇ જાય તો હાથ લહેરાય. ધાક–ધમકીમાં બાળપણનો...

આપણામાંથી થોડાક પચાસના થયા હશે અને થોડા પંચાવન કે ઉપરના પણ. આ ઉંમર જીવનના સોનેરી વળાંકની છે. તેને સરસ રીતે અને અર્થપૂર્ણ રીતે માણવા માટે આટલું અવશ્ય યાદ...
પાસપોર્ટ કર્મચારીઓની હડતાળના કારણે પાસપોર્ટ મેળવવામાં થઇ રહેલા વિલંબનો ગઠિયાઓ નાગરિકોને છેતરવા માટે દુરુપયોગ કરી રહ્યા હોવાની ચેતવણી અપાઇ છે.
પ્રથમ યુદ્ધમાં લડનાર બે ભારતીય સૈનિકોના એન્ગ્લો હંગેરિયન ચિત્રકર ફિલિપ દ લાઝ્લો દ્વારા તૈયાર કરાયેલા તૈલચિત્રને બ્રિટન બહાર મોકલવા પર સરકારે રોક લગાવી દીધી છે જેથી આ અદ્દભૂત અને સંવેદનશીલ કલાકૃતિને બ્રિટનની બહાર જતી અટકાવી શકાય.
રોયલ મેઇલના કર્મચારીઓ દ્વારા છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલી હડતાળોનો અંત નજીકમાં દેખાઇ રહ્યો છે. રોયલ મેઇલ અને કોમ્યુનિકેશન વર્કર્સ યુનિયન વચ્ચે સમાધાન સધાઇ ચૂક્યું હોવાના અહેવાલો પ્રાપ્ત થયાં છે.

બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી સમગ્ર વિશ્વમાં એક પ્રેરણાદાયી નેતા, સર્જનાત્મક વિચારક, પ્રેરક વક્તા અને માનવતાવાદી કાર્યોના ધ્વજવાહક...
લંડનમાં દર છ મિનિટે એક મોબાઇલ ફોનની ચોરી થતી હોવાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. પોલીસ દ્વારા પૂરી પડાયેલી માહિતી અનુસાર ગયા વર્ષે રાજધાની લંડનમાં કુલ 90,864 મોબાઇલ ફોન ચોરાયા હતા. તેનો અર્થ એ થયો કે લંડનમાં પ્રતિ દિવસ 250 મોબાઇલ ફોનની ચોરી...
ઓફજેમ દ્વારા પ્રિપેઇડ મીટર માટે નવા નિયમો જારી કરાયાં છે જે અંતર્ગત એનર્જી સપ્લાયરે ગ્રાહકને પ્રિપેઇડ મીટર માટે મજબૂર કરતાં પહેલાં તેમના બાકી બિલ ચૂકવવા માટે સમય આપવો પડશે.
અમેરિકાના સવાના શહેરમાં આવેલા એસજીવીપી સ્વામિનારાયણ સનાતન મંદિર ચતુર્થ પાટોત્સવ ભારે ધર્મમય વાતાવરણમાં રંગેચંગે ઉજવવામાં આવ્યો હતો.