Search Results

Search Gujarat Samachar

રાયપુરઃ છત્તીસગઢમાં નક્સલીઓએ ફરીથી મોટો હુમલો કર્યો છે. સુકમા જિલ્લાના ચિંતાગુફા વિસ્તારમાં એલમાગુંડા અને એરાગોંડા વચ્ચે સીઆરપીએફની ૨૩૩મી બટાલિયનનાં પેટ્રોલિંગ યુનિટ પર નક્સલવાદીઓએ સોમવારે હુમલો કર્યો હતો.

નવી દિલ્હીઃ પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારે અમેરિકા, જર્મની અને ઇઝરાયલ સહિત કુલ ૪૩ દેશોના મુલાકાતીઓ માટે ઇ-વિઝાની સુવિધા શરૂ કરી છે.

મેંગલુરુઃ એક ભેજાબાજે કેનેડાવાસી ભારતીયનું ઇમેલ હેક કરીને મનીપાલસ્થિત બેન્ક ખાતામાંથી રૂ. ૧.૧૩ કરોડ પોતાના વિદેશના ખાતામાં ટ્રાન્સફર કરતા પોલીસ ફરિયાદ થઇ છે.

જૈન લઘુમતી સમુદાયે સુપ્રીમ કોર્ટમાં રિટ અરજી કરીને તેમને લઘુમતી સમુદાયની સમકક્ષ રાખવા અને તેઓની જેમ બજેટ ફાળવણી અને આર્થિક મદદ આપવાની માગણી કરી છે. અખિલ ભારતીય જૈન મહાસભાએ ગત સપ્તાહે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં જણાવ્યું છે કે તમામ રાજ્યો...

મહેશ્વરી સાડી તો મોટા ભાગની બહેનો પાસે હશે, પરંતુ તમે એ જાણો છો કે આ સાડીની સૌથી પહેલી ડિઝાઇન એક સ્ત્રીએ કરી હતી? મહેશ્વરી સાડીનાં મૂળ ૧૮મી સદીમાં છે, જ્યારે મધ્ય પ્રદેશના ઇન્દોર રાજ્યની શાસનધૂરા રાણી અહલ્યાબાઈ હોલકર સંભાળતાં હતાં.

સામગ્રીઃ કૂણી મકાઈ - ૮થી ૧૦ નંગ • બાફેલા બટાકા ૪ નંગ • બ્રેડના ટુકડા - જરૂર મુજબ • લીલા મરચાં - ૪ નંગ • કોથમીર – જરૂર પૂરતી • આદુ - નાનો ટુકડો • મીઠું - સ્વાદ મુજબ • મરચું - પા ચમચી • આમચૂર – જરૂર મુજબ • હળદર – પા ચમચી • તેલ – તળવા માટે • કોર્નફ્લોર...

લંડનઃ એક સર્વે અનુસાર બ્રિટનમાં વેતન સાથેની નોકરી ધરાવનારાઓમાં બ્રિટિશ યહુદીઓ પછી ભારતીય હિન્દુઓ બીજા ક્રમે આવે છે, જ્યારે બ્રિટનસ્થિત મુસ્લિમો કોઈ પણ...

લંડનઃ બ્રિટિશ બાળકોને સેક્સ માટે ઉપયોગમાં લઈ બ્રિસ્ટલમાં વેચાણ કરવાનું બે વર્ષથી અભિયાન ચલાવતા ૧૩ સોમાલી પુરુષોના જૂથને યૌનશોષણ, બળાત્કાર, અપહરણ સહિતના સંખ્યાબંધ ગુનાઓ માટે કુલ ૧૧૦થી વધુ વર્ષ જેલની સજા થઈ છે.

લંડનઃ પેરન્ટ્સ એકબીજાથી અલગ થાય તેની ઘણી ખરાબ અસર બાળકના ભવિષ્ય પર થાય છે. માતાપિતાના ડાઈવોર્સ પછી બાળકોના પરીક્ષાના પરિણામો નબળાં આવે છે, ઘણાં બાળકો માનસિક...