Search Results

Search Gujarat Samachar

મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલે ગત સપ્તાહે કચ્છની એક દિવસની મુલાકાત દરમિયાન અનેક પ્રજા કલ્યાણના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કર્યું હતું. આ કાર્યોમાં ગઢશીશા પોલીસ સ્ટેશનનું રૂ. ૬૭.૫૦ લાખના ખર્ચે બાંધકામનું ખાતમુહૂર્ત, ઉમરસર લિગ્નાઈટ...

હજારો યુદ્ધવિધવાઓ તેમના મેલિટરી પેન્શન ગુમાવવાના ભય વિના પુનઃલગ્ન કરી શકશે. વડા પ્રધાન કેમરને જણાવ્યું હતું કે યુદ્ધમાં શહીદોની વિધવાને અન્ય વ્યક્તિ સાથે લગ્ન કરી સુખ મેળવવા માટે દંડિત કરતા કાનૂની છીંડાને રદ કરાશે. પુનઃ લગ્ન કરનારી યુદ્ધવિધવાને...

અમદાવાદઃ શહેરમાં વસતા ૩૬ ટકા લોકોને ડાયાબિટીસની બીમારી છે. શારીરિક કસરતના અભાવે અને અનિયમિત ભોજનની ટેવને કારણે અમદાવાદ શહેરના ૩૬ ટકા લોકોને ડાયાબિટીસની તકલીફ હોવાનું જાણવા મળ્યું છે. 

કેપટાઉન, લંડનઃ સાઉથ આફ્રિકામાં હનીમૂન દરમિયાન નવોઢા પત્ની અની દેવાણીની હત્યાની ટ્રાયલમાં આરોપી પતિ અને બ્રિસ્ટલના બિઝનેસમેન ક્લાયન્ટ શ્રીયેન દેવાણી સામેનો...

લંડનઃ ‘જર, જમીન અને જોરૂ, ત્રણે કજિયાના છોરૂં’ કહેવતને ચરિતાર્થ કરતી ઘટના ડોરસેટના બોર્નમાઉથ ખાતે ઘટી હતી. નાણાકીય બાબતે ૪૮ વર્ષના ટેક્સી ડ્રાઈવર પિતા વિલિયમ સ્પીઅર અને પુત્ર નાથન રોબિન્સન વચ્ચે તકરાર થતાં પુત્રે ઠંડા કલેજે પિતાની હત્યા કરી...

લંડનઃ ભારતના મધ્ય પ્રદેશની ૧૯૮૪ની ભોપાલ ગેસ દુર્ઘટનાના ત્રણ દાયકાની યાદગીરીમાં લંડન એસેમ્બલી સભ્ય નવીન શાહ દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. લંડન...

ગુજરાત લોકસભાના બે સાસંદો મોહનભાઇ કુંડારિયા અને હરિભાઇ ચૌધરીનો કેન્દ્રીય પ્રધાન મંડળમાં સમાવેશ કરાતા ગુજરાત ભાજપમાં ખુશીની લાગણી ઊભી થઇ છે. બે સાંસદોનો...

બ્રિટન પ્રથમ શિયાળુ તોફાનો અને પૂરની આપત્તિનો સામનો કરી રહ્યું છે ત્યારે હવામાન વિભાગે ૩૩ વર્ષમાં સૌથી વધુ વરસાદ સાથેના વધુ એક શિયાળાની ચેતવણી આપી છે.  વિભાગના સંશોધન અનુસાર નોર્થ એટલાન્ટિકના સંજોગો એવા રચાયા છે કે જેનાથી શક્તિશાળી આબોહવા સિસ્ટમ...