Search Results

Search Gujarat Samachar

વર્ષ ૨૦૦૨ના ગોધરાકાંડ બાદ પ્રાંતિજ ખાતે બ્રિટિશ નાગરિકની હત્યાના કેસમાં મુખ્ય સાક્ષી ઇમરાન દાઉદની ફેર જુબાની લેવા માટે સરકાર પક્ષે કરેલી અરજી સ્પશિયલ કોર્ટના જજ આઇ. પી. શાહે ફગાવી છે. કોર્ટે નોંધ્યું હતું કે, ફરિયાદીની જુબાની આરોપીના એડવોકેટ-સરકારી...

મોસ્કોઃ ભારત કાળાં નાણાંનાં મુદ્દે સંસદમાં વિપક્ષ કાગારોળ મચાવે છે, પરંતુ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુટિને તેના માટે પગલાં લીધાં છે. તેમણે જાહેરાત કરી છે કે વિદેશથી કાળું નાણું પરત લાવનારને માફી મળશે. આવા લોકોએ ટેક્સ પણ નહીં ચૂકવવો પડે કે દંડ...

વૈશ્વિક ભ્રષ્ટાચાર ઈન્ડેક્ષની ૧૭૫ દેશો યાદીમાં ભારતનો ક્રમ ૯૪થી સુધરીને ૮૫ થઈ ગયો છે. ભ્રષ્ટાચાર પર નજર રાખતા સંગઠન ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલ ઈન્ડિયા (ટીઆઈઆઈ)એ જણાવ્યું હતું કે ૯૨ પોઈન્ટ સાથે ડેન્માર્ક ૨૦૧૪માં સૌથી ભ્રષ્ટ દેશોની યાદીમાં પ્રથમ...

પ્રધાનમંડળના પ્રથમ વિસ્તરણમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારની જરૂરિયાત સંતોષવાની સાથોસાથ વિવિધ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓનું લક્ષ્ય પણ નજરમાં...

લંડનઃ માર્ચના ઓટમ સ્ટેટમેન્ટમાં કરાયેલી જાહેરાત અનુસાર સરકાર ઓક્સફર્ડશાયરમાં હોમ કાઉન્ટીઝના બિસેસ્ટરમાં ૧૩,૦૦૦ મકાનોના ગાર્ડન સિટી માટે £૧૦૦ મિલિયન ફાળવશે. યુકેમાં વારંવાર આવતા પૂર સામે રક્ષણ આપવા સંખ્યાબંધ પ્રોજેક્ટ્સને આગામી વર્ષોમાં £૨.૩...

કેપટાઉન, લંડનઃ અની દેવાણી હત્યા કેસમાં પ્રોસીક્યુટર્સ દ્વારા સીસીટીવી ફૂટેજના નવા વીડિયો જારી કરવામાં આવ્યા છે. આ વીડિયોમાં અની દેવાણીની હત્યા થયા પછીની...

નાઇરોબી: ઉત્તર-પૂર્વ કેન્યામાં મંદેકા કાઉન્ટીમાં આવેલા કોરમે ગામ ખાતે ખાણમાં કામ કરતા ૩૬ મજૂરોની હત્યા કરવામાં આવી છે. આ મજૂરો સૂઈ રહ્યા હતા ત્યારે આતંકવાદીઓએ હુમલો કર્યો હતો.

લંડનઃ ઝામ્બિયાના દિવંગત પ્રેસિડેન્ટ માઈકલ ચિલુફ્યા સાટાના સત્તાવાર ફ્યુનરલમાં ક્વીન એલિઝાબેથ દ્વિતીય અને તેમની સરકારના પ્રતિનિધિ તરીકે લોર્ડ ડોલર પોપટે...

મુંબઇઃ ઇન્ડિય ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (આઇઆઇટી) પ્લેસમેન્ટ સિઝનની ધમાકેદાર શરૂઆત થઈ હતી. ગત વખત કરતા આ વર્ષે ઓછામાં ઓછા ૧૫થી ૨૦% વધુ જોબ ઓફર થઇ છે અને સરેરાશ વેતનમાં પણ ૧૦થી ૨૦%નો વધારો થયો છે. તો બીજી તરફ, પ્લેસમેન્ટ સિઝનમાં આ વખતે ૩૦% વધુ...

નવી દિલ્હીઃ યુવાન ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ફિલિપ હ્યુજીસ અને પછી ઈઝરાયલી ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન તથા આંતરરાષ્ટ્રીય અમ્પાયર હિલેલ ઓસ્કરનું બોલ વાગવાથી મૃત્યુ નીપજવાની બે ઘટનાએ ક્રિકેટજગતમાં હલચલ મચાવી દીધી છે. આ બન્ને ઘટનાએ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ...