Search Results

Search Gujarat Samachar

ભારતને ઘેરવાની તૈયારી કરી રહેલા ચીનના વધુ એક કાવતરાનો પર્દાફાશ થયો છે. દેવામાં ડુબેલા શ્રીલંકાના જંગલોમાં ચીન હવે એક રડાર બેઝ બનાવવાની તૈયારીમાં છે. આ...

પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં પ્રશાસને હિન્દુઓના લગ્ન માટેના કાયદામાં સુધારાનો અમલ શરૂ કરી દીધો છે. જોકે સુધારો કર્યાના પાંચ વર્ષ બાદ તેનો અમલ થયો...

ગાંધીનગર શહેરના સેક્ટર-2માં રહેતા અને અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજના પ્રોફેસ૨ નિમેષ શાહે સોમવારે ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. 

મહાઠગ કિરણ પટેલને કાશ્મીરથી અમદાવાદ લઇ આવ્યા બાદ હવે ક્રાઇમ બ્રાંચે તેની આકરી પૂછપરછ ઉપરાંત નિવાસસ્થાને સર્ચ ઓપરેશન કર્યું છે. ક્રાઈમ બ્રાંચની ટીમ સોમવારે...

કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીનો રાજકીય જંગ જામી રહ્યો છે. ભાજપે તેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. 189 ઉમેદવારોની આ યાદીમાં 52 નવા ચહેરાનો સમાવેશ થાય છે.

બ્રિટનવાસીઓ ખોરાકની ખરીદી અને બહાર જમવા પાછળ ઓછો ખર્ચ કરી રહ્યાં છે પરંતુ સ્ટ્રિમિંગના સબસ્ક્રિપ્શન પાછળ છૂટા હાથે પૈસા વાપરી રહ્યાં છે.

બ્રિટન દ્વારા સ્થાપિત 21 ચેરિટેબલ સંસ્થાઓની એકછત્રી સંસ્થા ઓક્સફામની ભારતીય શાખા ઓક્સફામ ઇન્ડિયા દ્વારા ફોરેન કન્ટ્રીબ્યુશન એમેન્ડમેન્ટ એક્ટના કથિત ઉલ્લંઘન માટે ભારત સરકારે સીબીઆઇ તપાસનો આદેશ આપ્યો છે.

લેબર પાર્ટીએ મે  મહિનામાં યોજાનારી સ્થાનિક ચૂંટણીમાં લેસ્ટરના 18 વર્તમાન કાઉન્સિલરને ટિકિટ નહીં આપવાનો નિર્ણય કર્યો છે. લેબર પાર્ટીએ આગામી ચૂંટણીમાં ઉમેદવારી માટે લેસ્ટરના તમામ 6 હિન્દુ કાઉન્સિલરની બાદબાકી કરી નાખી છે. લેસ્ટરમાં ભારતીય મૂળના...

1 એપ્રિલથી નેશનલ મિનિમમ વેજમાં વધારો થતાં 17 લાખ કર્મચારી અને કામદારોને પગારવધારાનો લાભ મળશે. 23 અને તેથી વધુ વયના કર્મચારીઓ અને કામદારોના પગારમાં લગભગ 10 ટકા એટલે કે પ્રતિ કલાક 92 પેન્સ વધીને 10.42 પાઉન્ડ થયો છે. રિઝોલ્યૂશન ફાઉન્ડેશનના જણાવ્યા...