Search Results

Search Gujarat Samachar

અબુધાબીઃ ત્રણ સિનિયર ક્રિકેટર મિસબાહ ઉલ હક, યુનુસ ખાન, સ્પિનર ઝુલ્ફીકાર બાબર અને યુવા ખેલાડી અઝહર અલીએ બન્ને ઇનિંગ્સમાં નોંધાવેલી સદીની મદદથી પાકિસ્તાને ઓસ્ટ્રેલિયાને બીજી તથા અંતિમ ટેસ્ટ મેચમાં ૩૫૬ રનની જંગી લીડથી હરાવીને ૨-૦થી સિરિઝ જીતી લીધી...

નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ દ્વારા ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ અને દીપાવલિ ઉત્સવની શાનદાર ઉજવણીનું આયોજન તા. ૩૧-૧૦-૨૦૧૪ શુક્રવારના રોજ સાંજે ૬-૪૫ કલાકે NAPS હોલ ૨૬ બી ટૂટીંગ હાઈસ્ટ્રીટ, લંડન  SW170RG ખાતે કરવામાં આવ્યું છે.

માત્ર આઠ સપ્તાહમાં બે ચાર  કે દસ વખત નહિં પણ ૩૭૪ વખત પોલીસને બોલાવનાર હેમ્પશાયરના સાઉધમ્પટનની સુઝાનાહ ગરેવેટ્ટ નામની ૪૪ વર્ષની મહિલાને કોર્ટે ત્રણ માસની સજા કરી હતી.  સુઝાનાહે એક વખત તો પોલીસને ઘરે બોલાવીને પોતાના તે દિવસના કાર્યક્રમની માહિતી...

ટોરોન્ટોઃ કેનેડાએ ભારતીય-કેનેડિયન નાદિર પટેલને ભારતમાં પોતાના નવા હાઇ કમિશનર તરીકે નિયુક્ત કર્યા છે. ગુજરાતમાં જન્મેલા નાદિર બાળપણમાં જ માતા-પિતા સાથે...

તમે જાણો છો કે ૧ જાન્યુઆરી ૧૯૦૫ પહેલાં જન્મેલાં લોકો ફેસબુક પર એકાઉન્ટ ખોલાવી શકતાં નથી ? આવી જ એક સમસ્યાનો અમેરિકાની એન્ના સ્ટોએરને સામનો કરવો પડયો હતો. ૧૧૩ વર્ષના એન્નાનો જન્મ ૧૫ ઓક્ટોબર ૧૯૦૧ના રોજ થયો હતો તેથી તે ફેસબુક પર સાચી ઉંમર દર્શાવીને...

શાંઘાઈ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટની ફાઇનલમાં સ્વિત્ઝર્લેન્ડના રોજર ફેડરરે ફ્રાન્સના જાઇલ્સ સાઇમનને ૭-૬, ૭-૬થી પરાજય હરાવીને ટાઇટલ જીતી લીધું હતું. 

ગુજરાત માટે ડાયાબિટીસનો રોગ ધીરે ધીરે તેનો પંજો ફેલાવી રહ્યો છે. તાજેતરમાં હાથ ધરાયેલા સર્વેના તારણ અનુસાર દેશભરમાં ડાયાબિટીસના સૌથી વધુ દર્દીઓ ધરાવતા રાજ્યમાં ગુજરાત બીજા સ્થાને આવી ગયું છે. 

નવી દિલ્હીઃ માસ્ટર-બ્લાસ્ટર બેટ્સમેન સચિન તેંડુલકરે તેના પુસ્તકમાં દાવો કર્યો છે કે કોચ ગ્રેગ ચેપલ રિંગ માસ્ટરની વર્તન કરતા હતા અને તેના લીધે ખેલાડીઓના...

નવી દિલ્હીઃ વિદેશી બેન્કોમાં એકાઉન્ટ ધરાવતાં ભારતીયોના નામો પરથી રહસ્યનો પરદો ઊંચકાય તેવા ઉજળા સંજોગો સર્જાયા છે. ભારત સરકારે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર સ્વિસ બેન્કમાં એકાઉન્ટ ધરાવતાં લોકોની યાદી કોર્ટને સુપ્રત કરી છે. યાદીમાં ૬૨૭ ભારતીયોના...