Search Results

Search Gujarat Samachar

મોન્ટેવિડીયોઃ ઉરુગ્વેના રાષ્ટ્રપતિ જોસ મુઝિકા આશ્ચર્યચકિત છે કે લોકો તેમની ૧૯૮૭ની કાર ખરીદવા માગે છે, અને તે પણ ભારે ઊંચી કિંમતે! જોસ મુઝિકા તેમની વિનમ્રતા...

લંડનઃ દુનિયાભરમાં કરોડો લોકોને ભરખી જનારો એચઆઈવી વાઇરસ આફ્રિકી દેશ કોંગોમાંથી સમગ્ર દુનિયામાં ફેલાયો હોવાનું વૈજ્ઞાનિકો દ્વારા સંશોધન કરાયું છે. આ વાઇરસે છેલ્લાં ૩૦ વર્ષમાં ૭.૫૦ કરોડ લોકોના જીવ લીધા છે અને હજી પણ અનેક લોકો તેનો ભોગ બનીને મોત...

જો તમારે જંકફૂડ ખાવાની લાલચથી બચવું હોય તો વધુ કસરત કરવી જોઇએ. નિષ્ણાતો કહે છે કે સેલ્ફ કન્ટ્રોલ માટે મન મક્કમ હોવું જરૂરી છે, પછી ભલેને તે જંકફૂડ લેવા જેવી બાબત જ કેમ ન હોય. અને મનને મક્કમ રાખવા દૈનિક કસરત જરૂરી છે. સાથોસાથ આલ્કોહોલના સેવનથી...

અમદાવાદઃ પોટેટો વેફર દ્વારા પેપ્સીકો જેવી મલ્ટીનેશનલ કંપનીની પણ ઊંઘ ઉડાવી દેનાર બાલાજી વેફર્સ હવે ફ્રેન્ચ ફ્રાઇઝ ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતી મેકેન ફૂડ્સને પડકાર ફેંકવાની તૈયારીમાં છે. બાલાજી ગ્રૂપ ભારતીય બજારમાં ફ્રેન્ચ ફ્રાઇઝ અને બટાટાની...

વોશિંગ્ટનઃ અમેરિકામાં વીતેલા સપ્તાહે યોજાયેલી મધ્ય સત્ર ચૂંટણીમાં અનેક ભારતવંશી ઉમેદવારો ઝળક્યા છે, પણ ગુજરાતી નીરજ અંતાણીએ તો હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવની...

ઇન્ડિયા કરતાં મોંઘા ‘નાઈકી’ શુઝ અને ઇન્ડિયા કરતાં મોંઘા ‘રે-બેન’ના ગોગલ્સ પહેરતા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડિયામાં મોદીના રાજમાં...

લંડનઃ મેજિસ્ટ્રેટ માતાની હત્યાનો પ્રયાસ કરવાના આરોપનો સામનો કરી રહેલી પુત્રી કુંતલ પટેલને સધર્ક ક્રાઉન કોર્ટે નિર્દોષ જાહેર કરી છે. જોકે કોર્ટે કુંતલને...

ન્યૂ યોર્કઃ એક સંશોધનના આધારે વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે જો તમારાં સંતાનને તમે એક કરતાં વધુ ભાષા શીખવશો તો તેનાથી તમારાં બાળકને ઘણો ફાયદો થઇ શકે છે. એક કરતાં વધુ ભાષા જાણતાં બાળકનો આઇક્યુ પણ ઊંચો હોય છે, ખાસ કરીને જ્યારે બાળકનો વિકાસ થાય છે...

નવી દિલ્હીઃ આઈપીએલ ફિક્સિંગ મામલે જસ્ટિસ મુદ્ગલ કમિટીએ સુપ્રીમ કોર્ટને સોંપેલા રિપોર્ટ પ્રમાણે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના ભૂતપૂર્વ અધ્યક્ષ અને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના અધ્યક્ષ શ્રીનિવાસનની મેચફિક્સિંગ મામલામાં કોઈ...