Search Results

Search Gujarat Samachar

ગાંધીનગરઃ દેશની આઝાદીની ચળવળના પ્રારંભ પૂર્વે દક્ષિણ આફ્રિકાથી સ્વદેશ આવેલા મહાત્મા ગાંધીના ઐતિહાસિકના પ્રવાસને આવતા વર્ષે ૧૦૦ વર્ષ પૂરાં થઇ રહ્યા છે તે વેળા એમની જ જન્મભૂમિ ગુજરાતમાં ૧૩મા પ્રવાસી ભારતીય દિવસની યજમાનગતિ કરવાનું સૌભાગ્ય ગુજરાતને...

કટકઃ મેન ઓફ ધ મેચ અજિંક્ય રહાણે અને આક્રમક બેટ્સમેન શિખર ધવનની ઓપનિંગ જોડીની શાનદાર સદી બાદ વેધક બોલિંગની મદદથી ભારતે પ્રવાસી શ્રીલંકાને પહેલી વન-ડે મેચમાં ૧૬૯ રને પરાજય આપ્યો છે. ભારતે પ્રથમ બેટિંગ કરતાં ધવનના ૧૧૩ રન અને રહાણેના ૧૧૧ રનની મદદથી...

મેંગલોરઃ થોડાક સપ્તાહ પૂર્વે તમે બ્રિટનના ‘સદીવીર પેપરબોય’ વિશે જાણ્યું હતું, હવે આ સપ્તાહે જાણો વિશ્વના સૌથી વયોવૃદ્ધ ડ્રાઇવર વિશે.

લંડનઃ એક જ છત નીચે રહેતાં પતિ-પત્ની લગ્નજીવનનાં દસકા બાદ કેટલી વાર એકબીજાને આઇ લવ યુ કહીને પ્રેમ પ્રદર્શિત કરે છે? આ સવાલનો જવાબ તમને એક સર્વેના તારણ પરથી મળી રહેશે. સંશોધનના તારણ અનુસાર, એક જ જીવનસાથી સાથે ૧૦ વર્ષ વીતાવ્યાં બાદ ફક્ત ૩૩ ટકા...

સુરતઃ એક સમયે ગંદકી અને ટ્રાફિકની અંધાધૂંધી માટે બદનામ સુરત રેલવે સ્ટેશન હવે પશ્ચિમી દેશોના અત્યાધુનિક રેલવે સ્ટેશનો જેવું રૂપ ધારણ કરશે. મહાનગરપાલિકાએ...

લંડનઃ એશિયન યુવતી દીપા પટેલ અંગે કોર્ટમાં વંશીય ટીપ્પણી કરવાના મુદ્દે ડિસ્ટ્રિક્ટ જજ ટેરેન્સ રિચાર્ડ પીટર હોલિંગવર્થને હોદ્દા પરથી રાજીનામું આપવાની ફરજ પડી છે. જજે અપરાધનો ભોગ બનેલી એશિયન યુવતી પટેલ નામધારી હોવાથી મહત્ત્વનું કામ કરતી ન હોય તે...

લંડનઃ ધ લોર્ડ મેયર ઓફ લંડન એલ્ડરમેન એલાન યારોએ સિટી ઓફ લંડન અને ભારત વચ્ચે મજબૂત બિઝનેસ સંબંધો વિકસાવવા હાઈ પ્રોફાઈલ બિઝનેસ ડેલિગેશન સાથે ભારતની મુલાકાત લીધી હતી. ડિસેમ્બર ૬ અને ૧૦ સુધીના આ પ્રવાસમાં તેમણે નાણા પ્રધાન અરુણ જેટલી, કાયદા પ્રધાન...

કન્ઝર્વેટિવ ઉમરાવ અને બ્રિટનની સૌથી મોટી બ્રુઅરીમાંની એકના પૂર્વ ડિરેક્ટર લોર્ડ હોજસન ઓફ એસ્ટલે એબોટ્સે જણાવ્યું હતું કે બ્રિટનમાં પબ્સની ઘટતી સંખ્યા માટે થોડા અંશે મુસ્લિમો પણ કારણભૂત છે.

અમદાવાદઃ એર ઈન્ડિયાની અમદાવાદથી મુંબઈ થઈને લંડન જતી ફ્લાઈટના પાઈલોટના ડ્યૂટી અવર્સ પૂરા થતાં લંડનના પ૯ સહિત ૧પ૦ મુસાફરો અટવાયા હતા. આ પૈકીના મુંબઈના મુસાફરોને મોડી રાતે રવાના કરાયા હતા. જ્યારે લંડનના મુસાફરોને મંગળવારે સવારે લંડનની ફ્લાઈટમાં...