Search Results

Search Gujarat Samachar

એડીનબર્ગઃ શું તમે જાણો છો સોમવારે હાર્ટ અટેકેનો ખતરો સૌથી વધુ હોય છે? વિશ્વાસ થાય કે ન થાય, પરંતુ હકીકત છે. અન્ય દિવસોની સરખામણીમાં સોમવારે હૃદયની વેદના વધે છે અને હાર્ટ એટેકની સંભાવના વધુ રહે છે, તેથી સોમવારને મન્ડે બ્લૂઝ કહેવાય છે. 

કોલકતાઃ ઈડન ગાર્ડનના ૧૫૦ વર્ષની ઉજવણી રોહિત શર્માએ અનોખી રીતે કરી છે. ૧૩ નવેમ્બરે અહીં શ્રીલંકા સામે રમાયેલી ચોથી વન-ડેમાં રોહિતે ૨૬૪ રન ફટકારીને વિશ્વવિક્રમ...

હિન્દી ફિલ્મજગતના ફેશન આઇકનની જો તમે યાદી તૈયાર કરો તો એમાં તમારે સોનમ કપૂરનું નામ સૌથી પહેલું લખવું પડે. જોકે તમને જાણીને નવાઇ લાગશે કે એક્ટિંગ કરતાં...

ભારતીય બેડમિન્ટન ખેલાડીઓ સાઇના નેહવાલ તથા કિદાંબી શ્રીકાંતે રવિવારે ચાઇના ઓપન સુપર સિરીઝ પ્રીમિયર બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં નવો ઇતિહાસ રચ્યો છે. 

પીઢ અભિનેતા સદાશિવ અમરાપૂરકર (૬૪)નું સોમવારે નિધન થયું છે. તેમને ફેફસામાં ઇન્ફેકશન થયું હતું અને છેલ્લા કેટલાક દિવસોથી તેઓ મુંબઇની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં...

અમદાવાદઃ વિક્કી ગોસ્વામીની સિલસિલાબંધ વિગતો ગુજરાતના અખબારોમાં પ્રકાશિત થઇ છે. જે અનુસાર, ૧૯૯૦ના દાયકામાં દારૂના ધંધાર્થી તરીકે ગુનાઇત દુનિયામાં પગ મૂકનાર વિક્કીએ સાબરકાંઠામાં મેન્ડ્રેક્સ બનાવવા ફેક્ટરી નાખી હતી. ફેક્ટરી પર પોલીસે દરોડો પાડ્યા...

દુબઈઃ ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાન સામેની વન-ડે સિરીઝ ૩-૦થી જીતી લઇને વન-ડે રેન્કિંગમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. યાદીમાં ઓસ્ટ્રેલિયા ૧૧૪ પોઇન્ટ સાથે ટોચ પર છે જ્યારે ૧૧૩ પોઇન્ટ સાથે સાઉથ આફ્રિકા બીજા નબંરે અને ભારત ૧૧૩ પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને છે.

મેરઠઃ મેરઠમાં યોજાયેલા ઓલ ઈન્ડિયા કેટલ શોમાં યુવરાજ નામનો એક પાડો વિજેતા બન્યો છે. આશરે ૧૪૦૦ કિલો વજન ધરાવતા આ પાડાને તેના માલિકે ૭ કરોડ રૂપિયામાં પણ વેચવાનો...