Search Results

Search Gujarat Samachar

વડોદરાના એસ ટી સ્ટેન્ડ પાસેથી ગત સપ્તાહે એક અજાણી લાશ મળી હતી. આ લાશ બીજા કોઇની નહી, પરંતુ ૧૫૦થી વધુ ગુજરાતી ફિલ્મોમાં અભિનય કરનાર કલાકારની હતી ભાવનગર જિલ્લાના તલગાજરડા ગામના વતની જીવનભાઇ ગોવિંદભાઇ ઘેલાસટ (૬૫) ઉર્ફે જીવન છાયાનો આ મૃતદેહ હતો....

પીઢ અભિનેતા દિલીપ કુમારને ન્યુમોનિયાની સારવાર માટે ગત સપ્તાહે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હોસ્પિટલના ડો. જલિલ પારકરે જણાવ્યું હતું કે કફ અને શરદીથી પીડાતા દિલીપ કુમારને ન્યુમોનિયાની સારવાર માટે એન્ટિબાયોટિક આપવામાં આવી રહી છે....

બેલગાવીઃ કર્ણાટકના લોકોમાંથી ભૂત-પ્રેત વગેરેની અંધશ્રદ્ધા દૂર કરવા ત્યાંના એક્સાઈઝ વિભાગના પ્રધાન સુરેશ જર્કીહોલીએ અનેક લોકો સાથે આખી રાત સ્મશાનમાં વીતાવી હતી. તેમણે વૈકુંઠ ધામમાં બાબાસાહેબ આંબેડકરને તેમની નિર્વાણ તિથિએ શ્રદ્ધાંજલિ પણ અર્પી...

કેપટાઉન, લંડનઃ બહુચર્ચિત અની દેવાણી હનીમૂન હત્યાકેસના મુખ્ય આરોપી અને બ્રિસ્ટલ નજીકના વેસ્ટબરી-ઓન-ટ્રીમના ૩૪ વર્ષીય બ્રિટિશ મિલિયોનેર પતિ શ્રીયેન દેવાણી...

ઇંગ્લાંડમાં બેઠાં બેઠાં ઓસ્ટ્રેલિયામાં રમતી ઇન્ડિયન ટીમની ખબરું રાખતા અમારા વ્હાલા એનઆરઆઇ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડિયામાં ક્રિકેટ કરતાં ક્રિકેટના પોલિટિક્સમાં વધારે ‘રમત’ ભાળતા હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!

ભારત અને આઠ પાડોશી દેશોના બનેલા જૂથ સાર્કની ૧૮મી બેઠક નેપાળના પાટનગર કાઠમંડુ ખાતે યોજાઇ. ખૂબ જ દુખ સાથે કહેવાનું કે પાકિસ્તાનની ધરાર આડોડાઈને લીધે નક્કર અને વિકાસલક્ષી મુદ્દાના નિર્ણય વગર તે સમાપ્ત થઇ.

યુનાઇટેડ નેશન્સ ટૂંક સમયમાં જ ૨૧ જૂનને ‘વિશ્વ યોગ દિવસ’ જાહેર કરશે. નવી દિલ્હીમાં યોજાયેલા ગીતા પ્રેરણા મહોત્સવમાં વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે આ માહિતી આપી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ મહિના પહેલા વિશ્વ સમુદાયને વિશ્વ યોગ દિવસ ઉજવવા અપીલ...

‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ (તત્કાલીન ન્યૂ લાઈફ)ના એડિટર સીબી પટેલની ૨૮ નવેમ્બર, ૧૯૮૬ના દિવસે, તેમની પાસે માન્ય વિઝા અને ભારત મુલાકાત માટે ભારતીય હાઈ કમિશનરનું સમર્થન હોવા છતાં સહર (અત્યારે છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટ નામથી જાણીતા)...

ઈસુ વર્ષ ૨૦૧૪નો છેલ્લો સૂર્ય એકત્રીસમીએ અસ્ત થઈને નૂતન વર્ષના સૂર્યોદયમાં પળોટાશે એ પહેલાંના આ વીસેક દિવસો પણ ગુજરાતને માટે કેટલીક હિલચાલ સાથેના રહેવાના છે. ગાંધીનગર અને બીજાં કેટલાંક (વડોદરા - સુરત - રાજકોટ જેવાં) નગરોમાં ‘વાઇબ્રન્ટ’નો નઝારો...