Search Results

Search Gujarat Samachar

નવી દિલ્હીઃ ગંભીર સ્થિતિમાંથી પસાર થઈ રહેલી એર ઇન્ડિયાને સુપ્રીમ કોર્ટે ચેતવણી આપી છે કે જો તે પોતાની હાલત સુધારવા માટે તાત્કાલિક કોઈ પગલા નહીં લે તો તેને પ્રાઇવેટ એરલાઇન્સની સામે શરણે જવું પડશે. કોર્ટે એ પણ કહ્યું છે કે એર ઇન્ડિયાને પોતાના...

વિશાખાપટ્ટનમઃ હુદહુદ ચક્રવાતે આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં ભારે તબાહી મચાવી છે. આંધ્ર પ્રદેશ અને ઓડિશામાં ૨૪ લોકો ચક્રવાતનો ભોગ બન્યાં છે. આંધ્ર પ્રદેશના...

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૩૧ ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૦મી જંયતીએ ‘રન ફોર યુનિટી’ને ઝંડી દેખાડીને તેની શરૂઆત કરાવી હતી. 

નવી દિલ્હીઃ ખળભળાટ મચાવનાર બોફોર્સ તોપ કૌભાંડમાં પોતાને કથિત રીતે સંડોવી દેવાના મામલે છેલ્લા ૧૧ વર્ષથી કાનૂની જંગ ખેલી રહેલા પૂર્વ વિદેશ પ્રધાન માધવસિંહ સોલંકીએ હવે દિલ્હી હાઇ કોર્ટમાં એક પિટિશન દાખલ કરી છે. તેમણે વર્ષ ૨૦૦૩માં એનડીએ સરકારના...

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદજી સરસ્વતી અને સાઈ બાબાના ભક્તો વચ્ચે ચાલી રહેલા વિવાદમાં હસ્તક્ષેપ નહીં કરે. જસ્ટિસ ટી. એસ. ઠાકુરની અધ્યક્ષતામાં બનેલી બેન્ચે આદેશ આપ્યો છે કે સરકાર કે સંબંધિત પક્ષોએ વિવાદનો...

દિલ્હીના ઉપરાજ્યપાલ (લેફ્ટનન્ટ જનરલ) નજીબ જંગે સોમવારે વિધાનસભા ભંગ કરવાની ભલામણ કરી હતી. તેમણે રાષ્ટ્રપતિને મોકલેલા રિપોર્ટમાં જણાવ્યું હતું કે કોઈ પણ પક્ષ સરકાર બનાવવા ઇચ્છિત નથી તેથી ફરીથી વિધાનસભા ચૂંટણી કરાવવામાં આવે. ઉપરાજ્યપાલે ભાજપ,...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રસંશા કરવાનું કેરળના કોંગ્રેસી સાંસદ શશી થરુરને મોંઘું પડ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ શિસ્ત સમિતિના અહેવાલને આધા તેમને પક્ષના પ્રવક્તા પદેથી હટાવ્યા છે.

અમિતાભ બચ્ચન અને રેખા ૩૩ વર્ષ બાદ ફરીથી ફિલ્મ 'શમિતાભ'માં જોવા મળે તેવી સંભાવના છે. આ હિટ જોડીએ ૭૦ના દાયકામાં અનેક સુપરડુપર ફિલ્મો આપી નવો યુગ શરૂ કર્યો...

મુંબઈ સેન્ટ્રલ રેલવે-સ્ટેશન સામેના મરાઠા મંદિર થિયેટરમાં ૧૯ વર્ષથી સતત દર્શાવાતી ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ (DDLJ)ને ૧૦૦૦ અઠવાડિયાં પૂરાં થયા...

ન્યૂ યોર્કઃ વિશ્વમાં સૌથી વધુ બ્રાન્ડ વેલ્યૂ ધરાવતા ખેલાડીઓની યાદીમાં ભારતીય ક્રિકેટ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની એક માત્ર ભારતીય ખેલાડી છે. અમેરિકન બાસ્કેટ બોલ ખેલાડી લિબ્રોન જેમ્સ આ યાદીમાં ટોચનું સ્થાન ધરાવે છે. આ ઉપરાંત ટોપ-ફાઇવમાં ગોલ્ફ ખેલાડી...