Search Results

Search Gujarat Samachar

ઇસ્લામમાં રમજાન મહિનાને પવિત્ર માનવામાં આવે છે. તે પ્રસંગે ઇસ્લામિક વિશ્વમાં એકતાની પહેલ વેગીલી બની રહી છે. સાઉદી અરબે લાંબી શત્રુતા ભૂલીને ઇદ પહેલાં જ...

ગાંધીનગરમાં ધારાસભ્યો માટે સૌપ્રથમ વખત ક્રિકેટ ટૂર્નામેન્ટ સ્વર્ણિમ ગુજરાત એમએલએ ક્રિકેટ લીગ 2022-23નું આયોજન કરાયું હતું. 

સિનિયર ડિપ્લોમેટ રુદ્ર ગૌરવ શ્રેષ્ઠની ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનમાં ભારતના આગામી રાજદૂત તરીકે નિમણૂક કરવામાં આવી છે. રુદ્ર 1999 બેચના ભારતીય વિદેશ સેવા...

યુકેમાં ટિલ્ડા 50 કરતાં વધુ વર્ષથી ભોજનનાં ટેબલો પર સ્વાદ, સુગંધ અને પૌષ્ટિકતાથી ભરપૂર મધુર ભોજન પીરસી રહેલ છે. પવિત્ર રમઝાન મહિનાના આરંભે ટિલ્ડાએ લંડનના...

બર્મિંગહામના સૌથી મોટા હોસ્પિટલ ટ્રસ્ટ ખાતે ફરજ બજાવતા જુનિયર ડોક્ટર વૈશ્નવી કુમારે આત્મહત્યા કરતાં ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે. હોસ્પિટલ ટ્રસ્ટના સીનિયર લીડર તેમના અંતિમ સંસ્કારમાં પણ હાજર ન રહેતાં રોષમાં વધારો થયો હતો. 

યુગાન્ડાની પાર્લામેન્ટે 21 માર્ચ મંગળવારની રાત્રે એલજીબીટીક્યુ (LGBTQ) સમુદાયને ગુનેગાર ઠેરવતા ખરડાને મંજૂરી આપી દીધી છે અને ખરડાને કાયદાનું સ્વરૂપ આપવા...

યુકેમાં ભારતીય ડાસ્પોરાનો પ્રભાવ વધી રહ્યો છે. વંશીયતા આધારિત નિર્દેશાંકોમાં મકાનની માલિકી, શિક્ષણ અને પ્રોફેશનલ ઓક્યુપેશનમાં ભારતીય ડાયસ્પોરાએ મોખરાનું...

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (એસજીવીપી) દ્વારા અમેરિકાના જ્યોર્જિયા સવાના સ્થિત શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર ખાતે 5થી 9 એપ્રિલ દ્વાદશ જ્યોતિર્લિંગ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું છે. આ પ્રસંગે હાજરી આપવા સંસ્થાના અધ્યક્ષ...

ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં પાંચ એકરમાં સાકાર થનારા લક્ષ્મીનારાયણ દેવના તાબાના વડતાલધામ મંદિરનો ભૂમિપૂજન મહોત્સવ તથા શોભાયાત્રા યોજાઈ હતી. 

ભારતીય લોકસભામાં રજૂ કરાયેલી માહિતી મુજબ દુનિયાના ૧૯૫ દેશોમાંથી ૯૯ જેટલા દેશોમાં લગભગ ૧૩ લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેમાં સૌથી વધારે ગુજરાતી...