પૂર્વ હોમ સેક્રેટરીઓ સુએલા બ્રેવરમેન અને પ્રીતિ પટેલે બ્રિટિશ ચર્ચો પર બોગસ રાજ્યાશ્રયના દાવાઓને સપોર્ટ કરવાનો આરોપ મૂક્યો છે.
પૂર્વ હોમ સેક્રેટરીઓ સુએલા બ્રેવરમેન અને પ્રીતિ પટેલે બ્રિટિશ ચર્ચો પર બોગસ રાજ્યાશ્રયના દાવાઓને સપોર્ટ કરવાનો આરોપ મૂક્યો છે.
ટાઇમ્સ હેલ્થ કમિશનના જણાવ્યા અનુસાર એનએચએસના દરેક દર્દીની આરોગ્ય અંગેની માહિતી એક જ સ્થળે ડિજિટલી સ્ટોર કરવી જોઇએ જેથી દર્દીની સારવાર કરનાર કોઇપણ ડોક્ટર દર્દીના રેકોર્ડ ગમે ત્યાં જોઇ શકે.
હાઉસિંગ સેક્રેટરી માઇકલ ગોવ દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવો અંતર્ગત જરૂરીયાતમંદોને કાઉન્સિલના મકાનો ઉપલબ્ધ બની રહે તે માટે સરકાર વધુ આવક ધરાવતા લોકોને કાઉન્સિલના મકાનો ભાડા પર લેતા અટકાવવા પ્રતિબંધ લાદી શકે છે.
યુકેમાં દર પાંચમી પોસ્ટ ઓફિસ લોટરીની ટિકિટ અને સ્ક્રેચ કાર્ડનું વેચાણ બંધ કરી દેશે. ગયા વર્ષે પોસ્ટ ઓફિસે નેશનલ લોટરી સાથેનો ગ્રુપ કોન્ટ્રાક્ટ રદ કરી દીધો હતો જેના કારણે પોસ્ટ ઓફિસની શાખાઓને લોટરીનો સ્ટોક રાખવો કે નહીં તે અંગેનો વિકલ્પ મળ્યો...
ફેક્ટરીના કામદારોએ પગાર વધારાના મુદ્દે હડતાળ પર જવાનો નિર્ણય કરતા રાયબીના અને લુકોઝેડ જેવા લોકપ્રિય પીણાઓની અછત સર્જાવાનું જોખમ સર્જાયું છે. યુનાઇટ યુનિયનના 180 કરતાં વધુ કામદારો પગાર વધારાના મુદ્દે હડતાળ પર જશે.
બેન્ક ઓફ ઇંગ્લેન્ડે ફરી એકવાર વ્યાજદરોને 5.25 ટકા પર યથાવત રાખ્યાં છે. બેન્ક ઓફ ઇંગ્લેન્ડે જણાવ્યું છે કે અમે વ્યાજ દરોમાં ઘટાડો કરવા પર ચર્ચા કરી હતી. બેન્કના ગવર્નર એન્ડ્રુ બેઇલીએ જણાવ્યું હતું કે, ફુગાવો નિયંત્રણમાં આવી ગયો છે તેવા નક્કર...

ટીમ ઇન્ડિયાના યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલે ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં ટેસ્ટમાં કેરિયરની પહેલી બેવડી સદી ફટકારી હતી. તેણે શનિવારે આ સિદ્ધિ મેળવી હતી....
ઇંગ્લેન્ડ અને વેલ્સમાં એપ્રિલ મહિનાથી પાણી અને સુએજના બિલમાં સરેરાશ 6 ટકાનો વધારો થશે. વોટર યુકેના જણાવ્યા અનુસાર પાણી અને સુએજના બિલમાં પ્રતિ વર્ષ 27 પાઉન્ડનો વધારો થશે જેના કારણે પ્રતિ વર્ષ સરેરાશ બિલ 473 પાઉન્ડ પર પહોંચી જશે.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઇ)એ પેટીએમ પેમેન્ટ બેન્ક પર 29 ફેબ્રુઆરીથી પ્રતિબંધ લગાવી દીધો છે. આરબીઆઈના આ નિર્ણય બાદ ફાસ્ટેગ રિચાર્જ, વોલેટ અને તેના...

યુએઇના આ શહેરમાં બીએપીએસ દ્વારા નિર્માણ પામેલા આ ભવ્ય મંદિરનું લોકાર્પણ થવાની ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે એક ઐતિહાસિક પ્રસંગને યાદ કરવો રહ્યો. ગયા મે મહિનામાં...