Search Results

Search Gujarat Samachar

અમેરિકાની કેન્દ્રીય તપાસ એજન્સી ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (એફબીઆઈ)એ વર્ષ ૨૦૧૮માં હેટ ક્રાઈમ (નફરત ભર્યા ગુના)ના આંકડા બહાર પાડ્યા છે. તે મુજબ, ગત વર્ષે અમેરિકામાં વ્યક્તિગત હેટ ક્રાઈમ ૧૬ વર્ષમાં સૌથી ઉંચા સ્તરે પહોંચી ગયો. એફબીઆઈના જણાવ્યા...

આપણા કેન્યા સ્પેશિયલ મેગેઝિનને સમગ્ર કોમ્યુનિટી તરફથી ઉષ્માપૂર્ણ આવકાર મળ્યો છે તેનો અમને આનંદ થાય છે. અમે તમારા સમર્થન તેમજ પ્રોત્સાહન સહિત આ મેગેઝિનના...

કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં કેબલ ટેલિવિઝન ઓપરેટરોને મુસ્લિમ દેશોની પ્રાઈવેટ ચેનલો દર્શાવવા મુદ્દે ચેતવણી આપી છે. આ મુસ્લિમ દેશોમાં પાકિસ્તાન, તૂર્કી અને મલેશિયા ઉપરાંત ઈરાનનો પણ સમાવેશ થાય છે. પાંચમી ઓગસ્ટે ભારત સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી...

સોમવારે સંસદનાં શિયાળુ સત્રનો પ્રારંભ થયો હતો. નરેન્દ્ર મોદીએ રાજ્યસભાનાં ઐતિહાસિક ૨૫૦મા સત્રને સંબોધતા કહ્યું હતું કે, રાજ્યસભા સમવાય તંત્રનો આત્મા છે. તમામ સાંસદોએ તેની ગરિમા જાળવીને ગૃહનું સુચારુ સંચાલન કરવું જોઈએ. મહારાષ્ટ્રમાં સરકાર રચવા...

રાજસ્થાનમાં ૪૯ મ્યુનિસિપલ કાઉન્સિલની ૧૬મી નવેમ્બરે યોજાયેલી ચૂંટણીમાં સત્તારૂઢ કોંગ્રેસે શાનદાર પ્રદર્શન કર્યું છે અને ૨૮ મ્યુનિસિપલ કાઉન્સિલમાં એકલા હાથે વિજય મેળવ્યો છે. ૯૬૧ બેઠકો પર જીત મળી હોવાથી અપક્ષો સાથે મળીને કુલ ૩૦ મ્યુનિસિપલ કાઉન્સિલમાં...

મશહૂર પ્રકૃતિવાદી અને પ્રસારક સર ડેવિડ એટનબરોની ૨૦૧૯ના ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર માટે પસંદગી કરાઈ છે. ઈન્દિરા ગાંધી સ્મારક સમિતિએ બહાર પાડેલા નિવેદન...

યોગી સરકારે અત્યાર સુધીમાં ઉત્તર પ્રદેશના શહેરોમાંથી મુગલસરાયનું નામ બદલીને દીનદયાળ ઉપાધ્યાય નગર, અલ્હાબાદનું નામ પ્રયાગરાજ અને ફૈઝાબાદનું નામ અયોધ્યા કર્યું છે. હવે આગ્રાનું નામ બદલવા આગ્રા સ્થિત આંબેડકર યુનિવર્સિટીને શહેરના નામના ઐતિહાસિક...