Search Results

Search Gujarat Samachar

વિદ્યાનગરમાં હોસ્ટેલમાં રહીને બીએસસીના બીજા વર્ષમાં અભ્યાસ કરતી ઉકાઈની ૧૯ વર્ષીય યુવતી ૧૫મીએ બપોરે ૪.૦૦ વાગ્યે કોલેજથી ચાલતી હોસ્ટલ જતી હતી ત્યારે કિશન બચુ રાઠવાએ કારમાં તેનું અપહરણ કર્યું અને અજાણ્યા સ્થળે તેના પર દુષ્કર્મ આચર્યું હતું. બચુએ...

રાજ્યમાંથી વર્ષાએ રજા ન લીધી હોય તેમ સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં ૧૨મી નવેમ્બરથી ત્રણ દિવસ પણ વરસાદ રહ્યો હતો. ૧૨મી નવેમ્બરે ક્યાંક ક્યાંક વરસાદ રહ્યા બાદ ૧૩મી અને ૧૪મી નવેમ્બરે સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં કરા સાથે અર્ધાથી ૪ ઈંચ વરસાદ પડયો...

• જમ્મુ-કાશ્મીરમાં અટકાયતમાં રખાયેલા ૩૪ નેતાઓને ગેસ્ટહાઉસમાં ખસેડાયા• કાશ્મીરમાં તોયબાના પાંચ આતંકી ઝડપાયા • સુપ્રીમ કોર્ટ કોલેજિયમમાં ૧૩ વર્ષ પછી મહિલા જજ સામેલ• રાજનાથ સિંહે અરુણાચલની મુલાકાત લેતાં ચીન લાલઘૂમ• કર્ણાટકના ૧૭ ગેરલાયક ધારાસભ્યો...

પેપ્સિકોનાં પૂર્વ વડાં ભારતીય અમેરિકન ઈન્દ્રા નૂઇ ઉં (૬૪)ને યુએસની પ્રતિષ્ઠિત નેશનલ પોટ્રેટ ગેલેરીમાં સામેલ કરાયા છે. નૂઇને તેમની સિદ્ધિઓ, અમેરિકાનાં વિકાસ અને સંસ્કૃતિ પર તેમનાં પ્રભાવના કારણે આ ગેલેરીમાં સ્થાન મળ્યું છે. ગેલેરીમાં સ્થાન મેળવ્યા...

સબરીમાલા મંદિરમાં ૧૦થી ૫૦ વર્ષની રજસ્વલા મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતા ચુકાદાને પડકારતી રિવ્યૂ પિટિશનોની સુનાવણી ૭ જજની લાર્જર બંધારણીય બેન્ચને સોંપાયા બાદ ૧૬મી નવેમ્બરથી કેરળ સ્થિત સબરીમાલા મંદિરની ૪૧ દિવસની વાર્ષિક ધાર્મિકયાત્રાનો પ્રારંભ...

કરાના તોફાને કચ્છમાં ખેતીને નુકસાન પહોંચાડ્યું છે. સાથે સાથે ભચાઉ તાલુકાના બનિયારી ગામના સીમાડે આશરો લેતા કુંજ કુળના વિદેશી હિજરતી પક્ષી કરકરાના ટોળા પર...

વાયુદળની ૮૭મી વર્ષગાંઠ નિમિત્તે ૧૫મી નવેમ્બરે નલિયામાં યોજાયેલા એર શોને નિહાળવા નાગરિકો તથા શાળા-કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. વાયુદળના...

સ્વામીનારાયણ તીર્થધામ વડતાલમાં દેવદિવાળીના સપ્તાહ પૂર્વેથી ઉજવાતા વચનામૃત દ્ધિશતાબ્દી મહોત્સવનો દેવદિવાળીએ છેલ્લો દિવસ હતો. તે દિવસે હરિભક્તોનો મહેરામણ...

દેશના ખ્યાતનામ ગાયિકા લતા મંગેશકર મુંબઈની બ્રિચકેન્ડી હોસ્પિટલના આઈસીયુમાં દાખલ છે. હોસ્પિટલે ૧૯મી નવેમ્બરે જાહેર કર્યું હતું કે તેમની તબિયત સારી છે. ૯૦...

સિયાચીનમાં ઉત્તર ગ્લેશિયર પાસે સોમવારે થયેલા હિમસ્ખલનમાં આર્મીના ૪ જવાન સહિત ૬ લોકોનાં મોત થયા છે. અહેવાલો પ્રમાણે સોમવારે બપોરે ૩.૩૦ વાગે ૧૮૦૦૦ ફૂટની...