Search Results

Search Gujarat Samachar

સ્પાઇસ જેટના રાજકોટ-મુંબઇ નવી ફલાઇટ શરૂ કર્યા બાદ હવે નજીકના દિવસોમાં જ વધુ એક એર એરલાઇન્સ કંપની દ્વારા  રાજકોટ-મુંબઇની ફ્લાઇટનો પ્રારંભ થવાની જાહેરાત થઈ છે. ઇન્ડિગો એરલાઈન્સ કંપની દ્વારા સંભવત જાન્યુઆરી, ૨૦૨૦ના અંતમાં રાજકોટથી મુંબઇની એક નવી...

• બ્રહ્માકુમારીઝ, ગ્લોબલ કો ઓપરેશન હાઉસ, 65-69, પાઉન્ડ લેન, લંડન NW10 2HN ખાતેના કાર્યક્રમો - તા.૫.૧૨.૧૯ સાંજે ૭થી ૮.૩૦ દરમિયાન ઘાનાના નેશનલ કો-ઓર્ડિનેટર ડો. ગ્રેસ લીપેઝ – ચાર્લ્સનું ‘ફ્રી ફ્રોમ ઈનર રેઝિસ્ટન્સ’ વિષય પર પ્રવચન - તા.૧૨.૧૨.૧૯ સાંજે...

મહારાષ્ટ્રમાં એક મહિના લાંબા નાટ્યાત્મક ઘટનાક્રમો પછી શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેના મુખ્ય પ્રધાનપદે શિવસેના-એનસીપી-કોંગ્રેસની ત્રિપાંખી સરકાર અસ્તિસ્વમાં આવી છે. સારી વાત છે કે સરકારે વિશ્વાસનો મત હાંસલ કરી લીધો છે પરંતુ, સરકાર કેટલું લાંબુ ચાલશે...

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઈસરો)એ વિશ્વનો સૌથી શક્તિશાળી કેમેરો ધરાવતો ઉપગ્રહ કાર્ટોસેટ-૩ (CARTOSAT-3) અવકાશમાં તરતો મૂકીને સ્પેસ મિશન ક્ષેત્રે વધુ એક ઇતિહાસ રચવા સાથે દેશને ગૌરવ અપાવ્યું છે. ભારત માટે આ સંકુલ ઉપગ્રહનું નિર્માણ સૌથી...

રોજિંદા જીવનમાં બદલાતી ઋતુ અને પોલ્યુશન વચ્ચે ત્વચાની સંભાળ રાખવી જરૂરી બની જાય છે. અહીં કેટલીક જુદી જુદી ટીપ્સ છે જેનાથી તમારી ત્વચાને નિખારી શકો છો.

વડીલો સહિત સર્વે વાચકમિત્રો, થોડાં દિવસ પહેલા ૧૯ નવેમ્બરે યુકેમાં મારા વસવાટને ૫૩ વર્ષ પૂરાં થયા છે. યુકે મારું ઘર, કર્મભૂમિ તો ભારત જન્મભૂમિ છે. થોડાં...

ગુજરાતના અગ્રણી અખબાર ‘સંદેશ’ના ચીફ એક્ઝિક્યૂટિવ એડિટર મહેશ લિલોરિયા બ્રિટનની સામાન્ય ચૂંટણીના કવરેજ માટે લંડનની મુલાકાતે આવ્યા છે.

સુરત તથા પૂણેમાં જ ચાલતી સ્પેશ્યલ પારસી ડિસ્ટ્રીક્ટ મેટ્રીમોનિયલ કોર્ટ તથા પારસી જ્યુરી દ્વારા ભારતમાં સૌ પ્રથમ વાર પતિના ત્રાસથી છૂટાછેડા માગતી પત્નીની અરજી મંજૂર કરાઈ છે. સુરત ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ, સ્પેશ્યલ પારસી ડિસ્ટ્રીક્ટ મેટ્રીમોનિયલ...

સંજેલી તાલુકાના તરકડા મહુડી ગામે ચાર બાળકો અને માતા-પિતા મળી એક જ પરિવારના ૬ સભ્યોનાં મૃતદેહ ૨૯મીએ મળ્યા હતા. આ જ કુટુંબના પિતરાઇ ભાઇ વિક્રમભાઇ ચુનીલાલ પલાસ મોરબી મુકામે ટ્રેન અકસ્માતમાં મૃત્યુ પામ્યા હોવાની જાણ સંજેલી પોલીસને કરવામાં આવી હતી....

શહેરના ચાર દરવાજા વિસ્તારમાં રહેતી ૧૪ વર્ષની કિશોરી ૨૮મી નવેમ્બરની ઢળતી સાંજે તેના ફિયાન્સ સાથે પેલેસ નજીકના નવલખી કંપાઉન્ડમાં આવેલા જીઇબી ક્વાટર્સ પાસેની અવાવરુ જગ્યામાં એક્ટિવા પાર્ક કરીને બેઠી હતી. કિશોરી બહેનપણીના ઘરે જવાનું છે કહીને ઘરેથી...