Search Results

Search Gujarat Samachar

બોરિસ સરકાર અને તેમના હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ બ્રેક્ઝિટ મુદ્દે નવી ઈમિગ્રેશન રુપરેખા તૈયાર કરી રહ્યા છે. બ્રેક્ઝિટ પછી ઈયુમાંથી બ્રિટનમાં મુક્ત અવરજવરને...

BAPSના વડા પૂ. મહંત સ્વામી હાલ મુંબઈના વાશી ખાતે બિરાજમાન છે. તે અગાઉ તેઓ બોચાસણમાં બિરાજમાન હતા. ૨૬મી નવેમ્બરને મંગળવારે બોચાસણ ખાતે સવારે સત્સંગ સભા...

લુટન સાઉથના ટોરી ઉમેદવાર પરવેઝ અખ્તર દ્વારા વડા પ્રધાન જ્હોન્સન મુસ્લિમવિરોધી પૂર્વગ્રહને ઉશ્કેરી રહ્યા હોવાના આક્ષેપ કરાયાના પગલે બોરિસ જ્હોન્સને કન્ઝર્વેટિવ...

ધુંવાવ ગામમાં રહેતી ૧૭ વર્ષની સગીરાને ૨૯મી નવેમ્બરે પેટમાં દુઃખાવો થતાં તેને સારવાર માટે જામનગરની ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલ લઈ જવાઈ હતી. પરીક્ષણ કરાતાં તે ગર્ભવતી હોવાનું અને તેના ઉદરમાં અઢી માસનો ગર્ભ હોવાનું બહાર આવ્યું હતું. આ ઘટના પછી સગીરાની...

ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે સરદાર પટેલ મેમોરિયલ યુકે દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું છે. લંડન ખાતેના ભારતીય હાઈ કમિશનના...

કોઈ તો કહી દો વાયરાને કે ધીમે ધીમે વાય,રેશમ સરખી સાડી મારી ઉડી ઉડી જાય !વારંવારે આંગણું વાળુ ધૂળના ઢગલા થાયદિશા તારી જરાક બદલું તો ઘરમાં ઘૂસી જાય !કહી દો પેલા વાદળને કે, ‘ના’ ગમે ત્યાં વરસી જાય

શહેરના ભાવનગર રોડ પર પાલિકાના બગીચામાં શ્રમિક પરિવારની માતાના પડખામાં સૂતેલી આઠ વર્ષની નિંદ્રાધીન બાળકીને ગોદડા સહિત ઉઠાવી જઈને ૨૦૦ મીટર દૂર નાળામાં બાળકી પર દુષ્કર્મ આચરવાના ગુનામાં દારૂડિયા યુવાને પોલીસે ઝડપીને તપાસ આગળ વધારી હતી. બાબરા પંથકનો...

જૈન નેટવર્ક તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ક્રિસમસ લંચનું આયોજન રવિવાર તા.૧ ડીસેમ્બર ૨૦૧૯ના રોજ સવારના ૧૧ થી ૨ કરવામાં આવ્યું હતું અને એ નિમિત્તે સ્થાનિક...

રવિવાર તા.૨૪ નવેમ્બર ૨૦૧૯ના રોજ કોલીન્ડલમાં જૈન નેટવર્કને (નવા સેન્ટરનું બાંધકામ પૂર્ણ થાય એ દરમિયાન) બારનેટ કાઉન્સિલ તરફથી પાંચ વર્ષના લીઝથી ફાળવાયેલ...

બોટાદના લાઠીદડ ગામે રહેતા કિશન નવઘણભાઈ બોળિયા (ઉ. ૧૧) અને સંદીપ સવજીભાઈ વાવડિયા (ઉ. ૧૧) ૨૬મી નવેમ્બરે લાપતા બનતાં પરિવારજનો અને ગ્રામજનોએ બાળકોની શોધ આદરી હતી. ૨૭મી નવેમ્બરે સાળંગપુર રોડ પરના સ્વામીનરાયણ મંદિર પાસેના તળાવમાંથી બંને બાળકોનાં...