
બ્રેક્ઝિટને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ચાન્સેલર સાજિદ જાવિદે યુકે સિંગલ માર્કેટ કે કસ્ટમ્સ યુનિયનમાં નહિ રહે તેવી સ્પષ્ટતા કરી છે. તેમણે સ્વીકાર્યું...

બ્રેક્ઝિટને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ચાન્સેલર સાજિદ જાવિદે યુકે સિંગલ માર્કેટ કે કસ્ટમ્સ યુનિયનમાં નહિ રહે તેવી સ્પષ્ટતા કરી છે. તેમણે સ્વીકાર્યું...
બ્રિટનમાં વિવિધ ક્ષેત્રે બનેલી ઘટનાઓનું વિહંગાવલોકન...
મીઠાપુર નજીક ટ્રકની પાછળ કાર ઘૂસી જતાં ત્રણનાં મોતલીંબડીઃ ટ્રક-કાર અથડાતાં પાંચના મૃત્યુઅગ્નિશામક પંપ ચાલુ જ ન થયો, ૧નું મૃત્યુMLA સાથે ફોન પર વાત ચાલુ રાખી જિલ્લા પંચાયતના પૂર્વ ઉપ પ્રમુખનો ગળાફાંસો

રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો રાજકોટમાં અશ્વ શો, એર શો અને લોકહિતના કાર્યો થકી ૧૮મી જાન્યુઆરીથી ભવ્ય પ્રારંભ થયો છે. આ કાર્યક્રમ જિલ્લા વહીવટી...

ભારતે ૧૭મીએ પાકિસ્તાની દૂતાવાસના સિનિયર અધિકારીને સમન્સ પાઠવીને તેડાવ્યા હતા. પાકિસ્તાનમાં હિંદુ લઘુમતીઓને થતાં અન્યાયો અને ખાસ કરીને તાજેતરમાં ત્રણ હિંદુ...

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્ષ ૨૦૧૧-૧૨થી કાર્યરત શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર દ્વારા અપાતા સન્માનની શ્રેણીમાં આ વર્ષે લાભશંકર પુરોહિતને લોક સાહિત્યમાં...

કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર દ્વારા સર્વજ્ઞાતિના ચતુર્થ સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરાયું હતું. અધ્યક્ષસ્થાને વડતાલ ગાદી પીઠાધિપતિ ૧૦૦૮ આચાર્ય રાકેશપ્રસાદજી...

હજીરા સ્થિત એલએન્ડટીમાં આર્મ્ડ સિસ્ટમ કોમ્પલેક્સમાં ૧૬મી જાન્યુઆરીએ ૫૧મી કે-નાઈન ટેન્કને તેમના દ્વારા લશ્કરમાં સામેલ કરવામાં આવી હતી. કે-નાઈન વજ્ર ટેન્કને...

ભારતને અહિંસક સત્યાગ્રહથી સ્વતંત્રતા અપાવી એકતા અખંડિતતા સાથે વિકાસ પથ કંડારનારા ગુજરાતના બે સપૂત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઇ પટેલનું...

કચ્છ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો ઓપરેટિવ બેંકમાં કરોડોની આર્થિક હેરફેર મુદ્દે સીઆઇડી ક્રાઈમની આશરે ૧૦ ટીમે કચ્છમાં ધામા નાંખીને ૨૬ની ધરપકડ કરી છે. કેડીસીસી...