Search Results

Search Gujarat Samachar

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત હવે ઉચ્ચ અભ્યાસ કરતાં વિદ્યાર્થી ભાઇ-બહેનો માટે તમામ સુવિધા સાથે હોસ્ટેલ અને અતિથિ ભવનનું નિર્માણ કરશે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, આરોગ્ય પ્રધાન કુમાર કાનાણી તથા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી સહિત મહાનુભાવો અને...

 શ્રી સ્વામિનારાયણ મંદિર વિલ્સડન તરફથી જણાવવામાં આવ્યું છે કે કોરોના વાઇરસને લઇને સર્જાયેલી વર્તમાન પરિસ્થિતમાં જાહેર આરોગ્યની સલામતી માટે મંદિરમાં યોજાનારા...

એગ્રીકલ્ચર પાસે સમીર ગાંધીની વાડીમાંથી ૧૪મી માર્ચે એક તરછોડાયેલું નવજાત બાળક મળી આવ્યું હતું. કૂતરાએ શિશુના ડાબા પગનો ગુપ્તાંગ સુધીનો ભાગ ફાડી ખાધો હતો. બાળકને એટલી હદે ઇજાઓ હતી કે તે બાળક છે કે બાળકી તે પણ ઓળખવું તબીબો માટે મુશ્કેલ બન્યું હતું....

કોરોના વાઇરસ અંગે ચીન અને અમેરિકા વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપ થઇ રહ્યા છે. ચીન સરકારે આક્ષેપ કર્યો છે કે અમેરિકાના લીધે વુહાનમાં કોરોના વાઇરસ ફેલાયો છે.

વડીલો સહિત સર્વે વાચકમિત્રો, વંશીય જૂથો અને વિવિધ જાતિઓ વચ્ચે વેતનની ખાઈ અથવા ગેપ સંદર્ભે વિસ્તૃત ચર્ચાઓ ચાલી રહી છે. પુરુષ અને સ્ત્રીઓ તેમજ વંશીય સ્ત્રીઓ અને શ્વેત સ્ત્રીઓ વચ્ચે વેતનની પ્રવર્તમાન ખાઈ સંબંધે બીબીસીનો પણ કોર્ટ કાર્યવાહીમાં પરાજય...

એક જાણીતી અંગ્રેજી કહેવત છે કે સંઘર્ષમાં એ જ ટકી શકે જે સામનો કરે. સરકારે કોરોના વાઇરસનો પ્રસાર અટકાવવા માટે તાળાબંધી જાહેર કરી છે જેને પગલે દેશમાં ચારેતરફ અફરાતફરીનો માહોલ સર્જાયો છે. લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે પડાપડી કરી રહ્યાં છે. વસ્તુઓ...

રાવજીભાઈ અને ધનલક્ષ્મી પટેલના પનોતા પુત્ર અને મુકેશના નાના ભાઈ શ્રૃતિધર્મ દાસનો જન્મ યુગાન્ડાના જિંજા ખાતે ૧૯૫૮માં થયો હતો. ૧૨ વર્ષના બાળક તરીકે તેમણે...

કોરોના વાઇરસ માનવજાત સામે આવી ચડેલી અણધારી આફત છે અને તે આપણને કેટલાય પાઠ ભણાવી જાય છે. આમ તો તેજતર્રાર ચાલતી જિંદગીમાં આપણને પોતાની સાથે કે પરિવારના લોકો સાથે બેસીને વાતો કરવાનો સમય મળતો નહોતો. સાથે હોઈએ ત્યારે પણ ટીવી ચાલુ હોય કે બધાય પોતપોતાના...

પીએમએલએ કોર્ટે યસ બેંકના સર્વેસર્વા રાણા કપૂરને ઇડીની કસ્ટડીમાં મોકલી દીધા છે. સ્પેશ્યલ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ (પીએમએલએ) કોર્ટે યેસ બેંકના સહસ્થાપક...

‘સૂરમા’ અને ‘સાંઢ કી આંખ’ પછી તાપસી પન્નુ પડદા પર ‘રશ્મિ રોકેટ’માં ત્રીજી વખત એથલેટની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મના ડિરેક્ટર આકર્ષ ખુરાના કહે છે કે,  તાપસીએ...