Search Results

Search Gujarat Samachar

દિલ્હીની કોર્ટે ઉન્નાવ દુષ્કર્મ પીડિતાના પિતાના કસ્ટોડિયલ ડેથ મામલે પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર સહિત ૭ ઓરોપીને ૧૩મી માર્ચે ૧૦ વર્ષની કેદની સજા ફરમાવી છે. કોર્ટે સેંગર અને તેના ભાઇ અતુલ સેંગરને પીડિયાના પરિવારને ૧૦-૧૦ લાખ રૂ. વળતર આપવાનો...

વર્ષ ૧૯૩૦ની ૧૨ માર્ચે અમદાવાદના સત્યાગ્રહ આશ્રમથી દાંડીકૂચ રવાના થઈ હતી. જે માર્ગ પરથી દાંડીયાત્રાને પસાર થયે ૯૦ વર્ષ વીતી ગયાં તે ઐતિહાસિક કૂચની યાદમાં...

હજુ રાજ્યસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે, પણ તે ચૂંટણી પહેલાં જ કોંગ્રેસના બે ઉમેદવારો શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીની વચ્ચે અસ્તિત્વની કપરી...

સંસદની એક સ્થાયી સમિતિએ ૧૩મી માર્ચે એનઆરઆઈના લગ્નોને ૩૦ દિવસમાં ફરજિયાત રજિસ્ટ્રેશન માટેના એક બિલને બહાલી આપી દીધી છે. વિદેશી બાબતો અંગેની સ્થાયી સમિતિએ રજિસ્ટ્રેશન ઓફ મેરેજ ઓફ નોન-રેસિડેન્ટ ઈન્ડિયન બિલ, ૨૦૧૯ને કેટલીક ભલામણો સ્વીકારીને મંજૂરી...

મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ૧૬મી માર્ચે જાહેરાત કરી હતી કે કોરોના વાઇરસ અંગે સાવચેતીરૂપે ૩૧ માર્ચ સુધી દિલ્હીમાં જ્યાં પચાસથી વધુ લોકો ભેગા થતાં હોય એવા તમામ ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય મેળાવડાને મંજૂરી નહીં અપાય. છેલ્લા ૯૦થી વધુ...

છેલ્લાં ૩ વર્ષમાં સામાજિક કાર્યકર મિત્તલ પટેલે દુષ્કાળગ્રસ્ત બનાસકાંઠા જિલ્લાનાં ૫૦થી વધુ ગામોમાં ૯૧ તળાવો ખોદાવ્યાં છે. વર્ષ ૨૦૧૫થી વોટર વુમન ઓફ ગુજરાત...

દક્ષિણ આફ્રિકાના વેન્ડા શહેરમાં રહેતા જંબુસર તાલુકાના કાવી ગામના યુવાન સોહેલ બગલી અશ્વેતોના હુમલાનો શિકાર બન્યો છે. અશ્વેતોએ લૂંટ કરવાના ઇરાદે યુવાન પર ગોળીબાર કર્યાં હતાં જેમાં યુવાનને બે ગોળી વાગી હોવાના અહેવાલ છે. સોહેલ બગલી ૨૦૧૧માં સાઉથ...

યુકેમાં કોરોના વાઈરસથી અસરગ્રસ્ત લોકોની સંખ્યા ૪૬૦થી પણ વધી છે અને મૃત્યુઆંક આઠ થયો છે ત્યારે ચાન્સેલર રિશિ સુનાકે પોતાના ૧૧ માર્ચના પ્રથમ બજેટમાં કોવિડ-૧૯...