Search Results

Search Gujarat Samachar

શીપલેના કારવોશ ઓપરેટર અહેમદ મહમૂદ હુસૈન હાઉસિંગ નિયમોનાં ભંગ બદલ દોષી જાહેર કરાયો છે. અહેમદ સામે કામના સ્થળે કર્મચારીઓને રાખવા તથા સ્થળ પર સફાઇનો અભાવ, ગંદકી, સુવિધાનો અભાવની ફરિયાદ થઇ હતી. તે વેલી રોડ પર પીટ સ્ટોપ કાર વોશ ઓપરેટર તરીકે કામ કરતો...

વેસ્ટ બ્રોમવીચમાં એક સ્ટોરમાં ચોરીના ગુના બદલ ઝડપાયેલી વ્યક્તિ સામે પોલીસકર્મીને કોરોના વાઇરસ તરીકે સંબોધી ધિક્કારવાના ગુના બદલ સજા જાહેર થઇ છે. ડિડલીના 27 વર્ષના ઈયાન રોલીન્સનને વોલસાલ મેજીસ્ટ્રેટની કોર્ટ દ્વારા શુક્રવારે 16 અઠવાડિયાની જેલની...

કાળગણનાના વિશાળ વિસ્તારમાં કલ્ય (ચાર યુગ)થી માંડીને નિમિષ (આંખનો પલકારો), પળ-વિપળ, દિવસો, માસ, વરસ વગેરે સમય તબક્કાનો સમાવેશ થાય છે. વરસનાં જુદાં જુદાં...

વિશ્વભરમાં કોરોના વાઈરસ કોવિડ-૧૯ લાખો ચેપગ્રસ્તોની સાથે હજારોનો મૃત્યુઆંક પણ તરત સતત ઉમેરાય (ખોટાં સાબિત થાય) તેવી અકલ્પનીય ઝડપે પ્રસરી રહ્યો છે. વિશ્વના અન્ય દેશોની માફક ભારતમાં પણ લોકડાઉન કે તાળાબંધી શબ્દ પ્રચલિત થવાની તૈયારીમાં હતો, પણ તેની...

‘ભલે આજે મોટા ભાઈ-ભાભી બધાને બોલાવે, સહુ સાથે આનંદ કરે એ વાતો સાચી, પરંતુ એમણે બા-બાપુને એ સમયે બહુ દુઃખ પહોંચાડ્યું હતું. એમણે એવું નહોતું કરવું જોઈતું.’ અનિકેત જે પરિવાર માટે પારિવારિક સભ્ય જેવો હતો એ પરિવારના એક મુરબ્બી સભ્ય એમના પરિવારજનો...

કોરોના વાઈરસને પગલે સર્જાયેલી વર્તમાન સ્થિતિમાં ગુજરાત હિન્દુ સોસાયટી (જીએચએસ મંદિર) દ્વારા સંસ્થાના ફક્ત પ્રેસ્ટન ખાતેના આપણા સમાજના મોટી ઉંમરના સભ્યો કે જેઓ રાંધી શકવા સક્ષમ નથી તથા ઘરે ભોજનથી વંચિત રહી શકે તેમ હોય તેમના માટે સંસ્થા દ્વારા...

સમગ્ર દેશમાં અમદાવાદમાં સ્થિત કંપની કો-સારા ડાયગ્નોસ્ટિક્સ પ્રાઈવેટ લિમિટેડને સૌ પ્રથમ કોરોના વાઈરસ સંબંધિત ટેસ્ટ કિટ બનાવવા માટેનું લાયસન્સ આપવામાં આવ્યું છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન દ્વારા આ અરજી ફેબ્રુઆરીમાં કરાઈ હતી,...

ગુજરાતમાં કોરોનાથી પહેલું મોત સુરતમાં થયું હતું. સુરતમાં ૬૭ વર્ષના વૃદ્ધનું કોરોનામાં મોત થયું. સુરતમાં કોરોનાના શંકાસ્પદ સર્વપ્રથમ ૩ કેસને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમાંથી અઠવાલાઇન્સનાં વૃદ્ધનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ વૃદ્ધને...

વડોદરા જિલ્લાની દેવ નદીમાં તાજેતરમાં કપડા ધોવા ગયેલી મહિલાને મગર તાણી જતાં લોહીલુહાણ મહિલાનું આખરે સારવાર દરમિયાન મોત થયું છે.વાઘોડિયા તાલુકાના ગોરજ ગામે દેવનદીમાં તાજેતરમાં બપોરે કપડા ધોવા ગયેલાં ૬૫ વર્ષીય ઝવેરીબહેન લક્ષ્મણભાઇ પરમારના પગ પર...