Search Results

Search Gujarat Samachar

ગુજરાતની પ્રતિષ્ઠિત ઝાયડસ કેડિલા ફાર્માસ્યુટિકલ દ્વારા ઉત્પાદિત હાઇડ્રોક્સી ક્લોરોક્વિન સલ્ફેટનું કન્ટેન્ટ ધરાવતી દવા કોરોનાના દર્દીઓ માટે ફ્રાન્સમાં ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન અસરકારક સાબિત થતાં હવે અમેરિકાએ મંગળવારથી પોતાના દર્દીઓ માટે ક્લિનિકલ...

સોનીબજારમાં દુકાન ધરાવતા સોની પિતા-પુત્રોની ત્રિપુટીએ છ વેપારીઓ પાસેથી રૂ. ૧.૫ કરોડનું સોનું મેળવ્યા બાદ મથુરામાં માલ ચોરાઇ ગયાનું બહાનું કાઢીને મકાન ખાલી કરી ફરાર થઇ જતાં આ મામલે પોલીસ ફરિયાદ થઈ છે. પોલીસે ત્રણેય વિરુદ્વ ગુનો નોંધી શોધખોળ શરૂ...

તાતા નેનોએ છેલ્લાં બે વર્ષમાં કેટલી કારનું ઉત્પાદન કર્યું તેવા વિધાનસભામાં તાજેતરમાં પુછાયેલા પ્રશ્નમાં એવી વિગત બહાર આવી છે કે, વર્ષ ૨૦૧૮માં ૫૧૬ નેનો કાર અને વર્ષ ૨૦૧૯માં ૩૦૧ નેનો કાર મળીને કુલ ૮૧૭ કારનું ઉત્પાદન થયું હતું. તાતા નેનો કારનું...

કોરોનાને ફેલાતો અટકાવવા લોકોએ ટોળું કરવું નહીં આ સૂચનાનું પાલન રાજકોટના એક પરિવારે દુઃખદ સ્થિતિમાં પણ કર્યું હતું. પરિવારમાં એક મોભીનું મૃત્યુ થતાં કોરોનાના ભયે મૃતકના પુત્રે અંતિમવિધિમાં સ્વજનોને ન જોડાવા વિનંતી કરી હતી મૃતકના પુત્રએ મૃતદેહનું...

કોરોના વાઇરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા હવે ૩.૬૬ લાખના આંકડાને પાર કરી ગઈ છે અને વિશ્વમાં કુલ ચેપી દર્દીઓની સંખ્યા ૩,૬૬,૮૬૬ થઈ છે. આ ચેપથી મરણાંક ૧૬,૦૯૮ થયો છે. જોકે રાહતની વાત એ છે કે ૧,૦૧,૦૬૫ દર્દીઓ સાજા થયા છે. યુરોપમાં બીજા નંબરે પ્રભાવિત...

કોરોનાને કારણે લોકોને ઘરમાં રહેવાનો આદેશ મળી ગયો છે. ભારતમાં અને યુકેમાં બંને જગ્યાએ. ગુજરાત પણ ૩૧ માર્ચ સુધી બંધ કરી દેવાયું છે. ભારતમાં પ્રથમ વખત રેલવે બંધ કરાઈ છે. વિદેશથી ભારત આવતા વિમાનોને અટકાવી દેવાયા છે. અહીં યુકેમાં પણ પ્રાઈમ મિનિસ્ટર...

વિશ્વમાં ધૂની લોકોની સંખ્યા ઓછી નથી જેઓ કશું અદ્વિતીય સર્જન કરવા માગે છે અને સર્જનનું સપનું સાકાર પણ કરે છે. સાઉધમ્પ્ટનના સ્વેથલિંગના ૬૧ વર્ષીય પૂર્વ નાવિક...

સરેમાં વસતાં બે સંતાનોનાં માતા અને ૭૮ વર્ષનાં યોગટીચર બાર્બરા ક્યુરી આજે પણ ૨૦ વર્ષની યુવતી જેવો તરવરાટ ધરાવે છે, જેનું શ્રેય તેઓ રોજના ૨૦ મિનિટના યોગ...

પાર્ટીદાર આંદોલન વખતે રામોલમાં તોડફોડના કેસમાં ધરપકડ વોરંટના આધારે રામોલ પોલીસ પાટીદાર નેતા હાર્દિક પટેલને મોરબીથી ઝડપી લાવી હતી. કોર્ટમાં રજૂ કરાયેલા...

ભીડિયા બંદરના વોર્ડ નં-૪માં નવાતરા વિસ્તારમાં રહેતા ઉમાબહેન કમલેશભાઈ સિકોતરિયાને ત્યાં તાજેતરમાં પુત્રનો જન્મ થયો હતો. પુત્રનું નામ કેવલ પાડ્યું હતું. આ પરિવાર બીજા માળે રહે છે. ૧૯મી માર્ચે કેવલને ઘોડિયામાં સુવાડ્યો હતો. એ સમયે ઘરના સદસ્યો કામમાં...