Search Results

Search Gujarat Samachar

યુકેની નવી ઈમિગ્રેશન સિસ્ટમ અમલમાં આવી રહી છે ત્યારે તાજા જાહેર કરાયેલા ઈમિગ્રેશન આંકડા અનુસાર યુકેમાં તમામ કુશળ વર્કર્સમાં અડધાઅડધ તો ભારતીય નાગરિકો છે. ૫૭,૦૦૦થી...

ગુજરાતી ફિલ્મ ‘રિઝવાન’ ૨૮મી ફેબ્રુઆરીએ રિલીઝ થઈ છે. આ ફિલ્મની વાર્તા માતૃભૂમિનું ઋણ ચૂકવવાનું ક્યારેય ચૂકતા નથી એવા ગુજરાતી પોરબંદરના અને આફ્રિકામાં વસતા...

યુકેના ખૂબ હઠીલા ૭૦ વર્ષીય બર્ની કેરોલ છેલ્લાં ૪૨ વર્ષથી સ્થાનિક અખબાર ‘લીવરપૂલ ઈકો’ને દરરોજ રોષ વ્યક્ત કરતા પત્રો લખે છે. ૧૯૭૮થી તેઓ દરરોજ કોઈને કોઈ વિષય...

મધ્ય પ્રદેશના શ્યોપુરમાં ગર્ભવતી મહિલા મૂર્તિ સુમન (ઉં ૨૩) પ્રસવ પીડામાં જિલ્લા હોસ્પિટલ પહોંચી હતી. ડોક્ટરે સોનોગ્રાફી કરી તો મહિલાના ગર્ભમાં ૬ બાળકો...

રાજ્ય સરકારે ગુજરાતના ધાર્મિક, ઐતિહાસિક અને પૈારાણિક યાત્રાધામોમાં પ્રવાસીઓને વિવિધ પ્રકારે સુવિધા મળી રહે તે માટે બજેટમાં રૂ.૧૪૭ કરોડની જોગવાઇ કરી છે. રાજ્ય...

યુકેમાં ગત દાયકા કરતાં વધુ સમયની સરખામણીએ ધૂમ્રપાનનો દર ઘણી ઝડપથી ઘટતો હોવાનું સત્તાવાર આંકડાઓમાં જણાયું છે. સપ્ટેમ્બર મહિનાના આંકડા દર્શાવે છે કે જુલાઈ...

રાજકોટ ખાતે અંદાજિત રૂ. ૧૧૮ કરોડના ખર્ચે નિર્માણ પામનાર જિલ્લા ન્યાયાલયના આધુનિક ભવનનું મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ૧લી માર્ચે ભૂમિપૂજન કર્યું હતું. આ પ્રસંગે મુખ્ય પ્રધાન તેમજ મહાનુભાવોએ કોર્ટ બિલ્ડિંગના મોડેલનું નિરીક્ષણ કર્યું હતું. એ પછી મહાનુભાવોના...

મલેશિયાના સમ્રાટ અલ સુલ્તાન અબ્દુલ્લા રૈયતુદ્દીને દેશના નવા વડા પ્રધાન તરીકે મોહિઉદ્દીન યાસિનને નિયુક્ત કરવા માટે નિર્ણય કર્યો છે. દેશના સમ્રાટે ૨૯મી ફેબ્રુઆરીએ આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, સંસદમાં તેમને બહુમત મળી શકે છે. મોહિઉદ્દીન પહેલી...

બનાવટી દસ્તાવેજો અને કોઇ ચકાસણી વિના હજારો આર્મ્સ લાઇસન્સ ઇશ્યૂ કર્યા હોવાના આરોપમાં ક્રાઈમ બ્રાંચે બીજી માર્ચે વર્ષ ૨૦૧૦ બેચના કાશ્મીર કેડરના આઇએએસ રાજીવ રંજનની સોમવારે ચંડીગઢથી ધરપકડ કરી હતી. રાજીવ અગાઉ કુપવાડાના નાયબ કમિશનર હતા. સીબીઆઇએ જણાવ્યું...

પોતાના પ્રેમજીવન વિશે જાહેરમાં ન બોલનારી જોડી અલી ઝફર અને રિચા ચઢ્ઢાના લગ્ન એપ્રિલમાં થવાના હોવાની ચર્ચા બોલિવૂડમાં છે.  આ પ્રેમીયુગલના લગ્ન વિશે છેલ્લા...