
રિલાયન્સ જિયો અને ફેસબુકના સ્ટોક ડીલથી કોને શું લાભ થશે તે સમજો...

રિલાયન્સ જિયો અને ફેસબુકના સ્ટોક ડીલથી કોને શું લાભ થશે તે સમજો...

મુકેશ અંબાણીની માલિકી હેઠળની રિલાયન્સ જિયો અને માર્ક ઝુકરબર્ગની કંપની ફેસબુક વચ્ચે ભાગીદારી થયા પછી અંબાણી એશિયાની સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. તેમણે...

કોરોના મહામારી સાથે સંકળાયેલી ઘટનાઓ-સમાચારોનું વિહંગાવલોકન...

ઈટાલીનાં ૧૦૪ વર્ષીય અદા ઝાનુસો ૧૯૧૮માં સ્પેનિશ ફ્લુનો ભોગ બન્યા હતા અને ૨૦૨૦માં કોરોનાની લપેટમાં આવી ગયાં હોવા છતાં સારવાર લઈને હેમખેમ હોસ્પિટલમાંથી બહાર...

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન
સાક્ષર નગરી તરીકે નામના પામનાર નડિયાદ ભારત, અમેરિકા, કેનેડા, ઈંગ્લેન્ડ અને આફ્રિકાના સંખ્યાબંધ દેશોમાં સંતરામને કારણે વધારે જાણીતું થયું. મોટા ભાગના ધર્મસંપ્રદાયો જૂથબંધીથી પર નથી. મારા - તમારા ભેદભાવથી પર નથી. સંતરામ મંદિર નડિયાદ, તેની ગુજરાતમાં...
‘અરે યાર, કોલેજ અને કોલેજના ફ્રેન્ડઝ બહુ યાદ આવે છે. અગાઉ ક્યારેય આટલી તીવ્ર રીતે કોલેજને મીસ નહોતી કરી.’ પરિવારમાં એક કોલેજીયન યુવતી આમ જ વાત કરતી હતી. આ એ છોકરી હતી જેને ગુજરાતની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં એડમિશન મળ્યા બાદ, ત્યાંની કડકાઈ અને...

કોરોના વાઈરસ મહામારીના કારણે નખાયેલા લોકડાઉનની કમનસીબ અને વિપરીત અસરોમાંની એક ડોમેસ્ટિક વાયોલન્સ અથવા ઘરેલુ હિંસાની ઘટનાઓ પણ છે, જે સમગ્ર દેશમાં વધી છે....
આજે લાખો લોકો દેશ-વિદેશમાં બ્રહ્માકુમારી શિવાનીબેનના કાર્યક્રમોને ટીવી અને સોશિયલ મીડિયા પર ખૂબ જ રસપૂર્વક જોતા હોય છે. શિવાનીબેનનો ખાસ આગ્રહ હોય છે કે રાજયોગ મેડિટેશનનો કોર્સ જરૂરથી કરવામાં આવે. આ બાબતને ધ્યાનમાં રાખીને હાલના લોકડાઉનના સંજોગોમાં...

ગુજરાત સમાચારના માનવંતા વાચકોએ વાચનસામગ્રીથી માંડીને અખબારના કલેવર અને રાષ્ટ્રીયથી માંડીને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ અંગે રજૂ કરેલા મંતવ્યો...