Search Results

Search Gujarat Samachar

જે પ્રવાસીઓને મુંબઈ એરપોર્ટના ટર્મિનલ-ટુ પર લાંબો સમય રોકાવાનું હોય તો તેવા ટ્રાન્ઝિટ પેસેન્જર્સ માટે પેઈડ રૂમ સર્વિસ ૩૦ જુલાઈથી શરૂ થઇ રહી છે. ડે હોટેલ...

કેન્દ્રીય કૃષિ પ્રધાન રાધામોહન સિંહે ખેડૂતોની આત્મહત્યા અંગે વિવેકહીન વાત કહી છે. કૃષિ પ્રધાને દાવો કર્યો છે કે, નિષ્ફળ પ્રેમનાં કારણે પણ ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે.

આ વર્ષના અંતમાં બિહારમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. આ માટે ત્યાં ફરીથી ઓપિનિયન પોલ અને રાજકીય વાતાવરણ ગરમાયું છે. તાજેતરમાં વિવિધ કંપનીઓ દ્વારા થયેલા ઓપિનિયન પોલ જણાવે છે કે, બિહારની જનતા ફરીથી નીતિશકુમારને સત્તા સોંપશે. 

સમગ્ર રાજ્યમાં પચ્ચીસેક દિવસના લાંબા અંતરાલ બાદ મંગળવારે ૨૫ જિલ્લાનાં ૯૧ તાલુકાઓમાં દિવસ દરમિયાન સવારના ૭-૦૦થી સાંજના ૬-૦૦ વાગ્યા સુધીમાં છૂટોછવાયો વરસાદ થતાં આગામી દિવસોમાં રાજ્યમાં સાર્વત્રિક વ્યાપક વરસાદની આશાનો સંચાર થયો છે.

વર્ષ ૧૯૯૩માં એચ. એમ. પટેલ સાહેબના નિધન બાદ ચારુતર વિદ્યામંડળની જવાબદારી યોગ્ય વ્યક્તિ સંભાળે તે માટે ઘણા બધા શુભેચ્છકો પ્રયત્નશીલ હતા. એમાં ખાસ કરીને એ...

‘મિસાઈલમેન’ તરીકે જાણીતા ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દુલ કલામનું સોમવારે સાંજે ઉત્તર-પૂર્વીય શહેર શિલોંગમાં નિધન થયું છે.

સલમાનખાન કોઇકને કોઇક કારણોસર હંમેશા વિવાદમાં રહે છે. હિટ એન્ડ રન કેસમાં થોડી રાહત મળ્યા પછી તેની નવી ફિલ્મ ‘બજરંગી ભાઇજાન’માં વિવાદમાં પડી હતી. હવે તેણે યાકુબના નામે ગતકડું ઊભું કર્યું હતું.  

લંડનઃ સમગ્ર યુકેમાંથી આવેલા સેંકડો શીખો બુધવાર, ૧૫ જુલાઈએ પાર્લામેન્ટ સ્ક્વેર પાસે વિરોધ પ્રદર્શન માટે એકત્ર થયાં હતાં અને ‘ભારતમાં શીખ રાજકીય કેદીઓ’ની...

સમસ્ત બાકરોલ ગામ તરફથી ગામના એક આગેવાન, સામાજિક કાર્યકર અને લેખક જયંતીભાઈ પટેલનું ૧૨ જુલાઈએ ન્યૂ જર્સીના અકબર હોલમાં એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું.