ઊના શહેરના ગીરગઢડા રોડ પર ૨૬મી મેએ પૂર્વ ધારાસભ્ય અને પાલિકાના પ્રમુખ પર ૩ બાઇક સવારોએ ગોળીબાર કર્યો હતો. વળતા જવાબમાં હુમલાખોરોને પણ ઇજા થઇ હતી.
ઊના શહેરના ગીરગઢડા રોડ પર ૨૬મી મેએ પૂર્વ ધારાસભ્ય અને પાલિકાના પ્રમુખ પર ૩ બાઇક સવારોએ ગોળીબાર કર્યો હતો. વળતા જવાબમાં હુમલાખોરોને પણ ઇજા થઇ હતી.

એલન મસ્કની ‘સ્પેસએક્સ’ કંપનીએ કોમર્શિયલ અવકાશી ઉડ્ડયન ક્ષેત્રે અંતરીક્ષમાં ઇતિહાસ આલેખ્યો છે. કંપનીએ ‘નાસા’ના બે અવકાશયાત્રીઓ - બોબ બેનકેન અને ડગ હર્લીને...

લાંબી ચાંચ જેવું મ્હોં ધરાવતો ઘડિયાલ મગર ૧,૧૦૦ કિલોમીટરનો પ્રવાસ ખેડીને છેક નેપાળથી ભારત પહોંચ્યો છે. પશ્ચિમ બંગાળ નજીકના રાની નગર ઘાટ નજીક હુગલીમાં તે...

જો હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રીને હજુ લોકડાઉન હેઠળ રખાશે તો ૩.૫ મિલિયન નોકરીઓ ગુમાવવી પડશે તેવી ચેતવણીના પગલે વડા પ્રધાન બોરિસ જ્હોન્સન ૨૨ જૂનથી પબ્સ અને રેસ્ટોરાંની...

કોરોના વાઈરસના સંક્રમણથી દૂર રહેવા અત્યારે તો બે મીટર જેટલું અંતર જાળવવાનો નિયમ અમલમાં છે પરંતુ, ઘણી જગ્યાએ આટલું અંતર જાળવવું મુશ્કેલ બની રહે છે. સંક્રમિત...

લગ્નજીવન અથવા કોઈ પણ બાબતે લોકો મમતે ચડી જાય ત્યારે બંને પક્ષની ખાનાખરાબી થઈ જાય છે અને હાથમાં કડવાશ સિવાય કશું આવતું નથી. લગભગ ૨૨ વર્ષના લગ્નજીવન પછી...

બ્રિટિશ નાગરિકો સહિત વિદેશથી આવતા પ્રવાસીઓ માટે ૧૪ દિવસના ફરજિયાત ક્વોરેન્ટાઈન નિયમોથી નારાજ બ્રિટિશ એરવેઝ, રાયનએર અને ઈઝીજેટ દ્વારા સરકાર વિરુદ્ધ સંયુક્ત...

રાજ્યસભા ચૂંટણીમાં ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે કોંગ્રેસમાંથી એક પછી રાજીનામા પડી રહ્યાં છે. આ સંજોગોમાં કોંગ્રેસના બેમાંથી એક ઉમેદવારનો પરાજય નક્કી છે....

ગુજરાતને કોરોના મહામારી કનડી રહી છે તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસને રાજ્યસભા ચૂંટણી હેરાનપરેશાન કરી રહી છે. કોરોનાથી ત્રસ્ત-ગ્રસ્ત ગુજરાતની ચાર રાજ્યસભા બેઠકો...

ગુજરાત સહિતનાં વિવિધ રાજ્યોમાં રાજ્યસભાની ખાલી પડતી બેઠકો કબજે કરવાની કવાયતમાં સત્તારૂઢ ભારતીય જનતા પક્ષ થકી કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાની જે પ્રકારે...