Search Results

Search Gujarat Samachar

ગુજરાત ઊર્જા વિકાસ નિગમ દ્વારા સમગ્ર રાજ્યમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વીજળીથી વંચિત અને છેવાડાના વિસ્તારમાં વસવાટ કરતા લોકોની સુવિધા માટે સોલાર હોમ...

એશિયન બિઝનેસ પબ્લિકેશન્સ લિમિટેડ (ABPL) દ્વારા આયોજિત અને ધ પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ તરીકે પણ ઓળખાતો ધ એશિયન એચિવર્સ એવોર્ડ્સ (AAA) સિતારાઓથી ઝળહળતો કાર્યક્રમ છે, જ્યાં સમાજના જાણીતા અને પ્રતિષ્ઠિત મહાનુભાવો એવોર્ડ્સના નોમિનીઝ દ્વારા સમાજને નોંધપાત્ર...

હેરો ઇસ્ટના ટોરી એમ.પી. શ્રી બોબ બ્લેકમેન દ્વારા "બોબ બ્લેકમેન્સ બીઝનેસ કલબ" શરૂ કરવામાં અાવી છે. જેનું સંચાલન છેલ્લા બેવર્ષથી બેલમોન્ટ વોર્ડના કાઉન્સિલર મીના પરમાર કરી રહ્યાં છે. કાઉન્સિલર મીનાબેન હેરોમાં "પરમારHR સોલ્યુશન લિ."ના ડાયરેકટર છે. ગત...

લંડનઃ યુકેના કંપની બોર્ડરુમ્સનો ચહેરો ઝડપથી બદલાઈ રહ્યો છે. છેલ્લાં ચાર વર્ષમાં મહિલા નિષ્ણાતોની સંખ્યા બમણી થઈને લોર્ડ ડેવિસના ૨૫ ટકાના લક્ષ્યાંકે પહોંચી...

અમેરિકાના કેલિફોર્નિયામાં નિર્માણ પામી રહેલાં હિન્દુ મંદિરના સાઇનબોર્ડ પર અજાણ્યા શખ્સોએ ગોળીઓ ચલાવી નાસી છૂટયા હતા.

યુ.કે.માં ગુજરાતી તથા અન્ય ભાષાઓની પરીક્ષાઅોને ૨૦૧૬ની સાલમાં નાબુદ કરવાનો નિર્ધાર કર્યો છે. તેની પાછળનું મહત્વનું કારણ વર્ગોની અંદર વિદ્યાર્થીઓનો પુરતી સંખ્યાનો અભાવ છે. શાળાઓને ગુજરાતી ભાષા નિભાવવા માટે જંગી ખર્ચ ઉઠાવવો પડે તે એમની દ્રષ્ટીએ...

લંડનઃ કોંગ્રેસના નેતા અને પૂર્વ યુએન રાજદ્વારી શશી થરુરે લંડનમાં ૨૦૦ વર્ષ જૂની વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત ડિબેટ સોસાયટી ઓક્સફર્ડ યુનિયન સમક્ષ પ્રવચન દરમિયાન...

PIO કાર્ડ ધરાવતા હોય અને તેને OCI કાર્ડમાં ટ્રાન્સફર કરાવવા માંગતા હોય તેમના માટેની આખરી તારીખ ૩૦મી સપ્ટેમ્બર ૨૦૧૫ છે. PIO કાર્ડને OCI કાર્ડમાં ટ્રાન્સફર કરાવવા માટેનો કોઇ ચાર્જ લેવાતો નથી માત્ર સેવા માટે સર્વિસ ચાર્જ જ ચૂકવવાનો રહે છે.