રાજ્યમાં કોરોનાથી મૃત્યુના દરમાં ઘટાડો જોવા મળતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. છતાં મૃત્યુઆંકની દૃષ્ટિએ મુંબઈ બાદ અમદાવાદ બીજા ક્રમે હોવાથી ભય ફેલાયેલો ચોક્કસ જોવા મળે છે. ૧૯મી મેએ જાહેર થયેલા અહેવાલ પ્રમાણે રાજ્યમાં કોરોનાના કુલ ૧૨૧૪૧ કેસ નોંધાયા...

