Search Results

Search Gujarat Samachar

હિન્દી ફિલ્મઉદ્યોગમાં ‘માસ્ટરજી’ તરીકે જાણીતાં કોરિયોગ્રાફર સરોજ ખાનનું બીજી જુલાઇએ મોડી રાત્રે હાર્ટ એટેકથી નિધન થયું છે. બોલિવૂડ ડાન્સના ‘ધક-ધક’ ગણાતા...

સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાના મામલે સતત ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે, છતાં તેની આત્મહત્યા પાછળનું કારણ તો બહાર આવતું નથી. આથી ઉલ્ટું દરરોજ નીતનવી વાતો...

ઓસ્ટ્રેલિયાના વિજ્ઞાનીઓએ રંગીન કપાસ વિકસાવ્યું છે. તેમનો દાવો છે કે, આ સંશોધનથી હવે કપડામાં રાસાયણિક રંગોનો ઉપયોગ કરવાની જરૂર નહીં પડે. અને આમ શરીર અને...

ગુજરાતમાં એક કહેવત જાણીતી હતીઃ ‘ઉતર્યા મહી તો થયા સહી’. મહી નદીનાં કોતરો પસાર કરો તો સહીસલામત રહો. આ કોતરોમાં માથાભારે લોકો સંતાઈને શાસકોની પરવા વિના કરવું હોય તે કરતા. આને કારણે બોરસદ તાલુકો જે મહીકાંઠાનું મથક તે બોરસદમાં અંગ્રેજ અમલમાં ફોજદારી...

અમેરિકન અવકાશ સંશોધન સંસ્થા ‘નાસા’ના અવકાશયાત્રીઓ હવે ચંદ્ર પર પહોંચતા પૂર્વે એક એવા મોડ્યુલમાં રોકાશે, જે તેમને કોઈ હોટેલમાં રોકાણ જેવો અનુભવ કરાવશે....

ભારત અને ચીન વચ્ચે લડાખ સરહદે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે તેવા તણાવપૂર્ણ વાતાવરણ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવતની સાથે લેહની અણધારી મુલાકાત લઈને દુનિયાને ચોંકાવી છે. યુદ્ધના રણશિંગા ફૂંકાતા હોય તેવા માહોલમાં...

વિશ્વભરમાં કોરોના સંક્રમણ ધીમું પડ્યાના અહેવાલો વચ્ચે પણ ભારતમાં કોરોના વાઇરસની મહામારી દિવસોદિવસ વધુ ફેલાઈ રહી છે. રવિવારે એક જ દિવસમાં ૨૩,૯૦૦થી વધુ સંક્રમિતો સાથે કોરોના વાઇરસના કુલ કેસની સંખ્યા ૬.૯૭ લાખને પાર થઈ જતાં પરિસ્થિતિ ચિંતાજનક બની...

બ્રિટનના ઈતિહાસમાં ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ વિરુદ્ધ બે મહિનાથી ચાલતા અલગ ૩૪ ઓપરેશન્સ સાથેના મહાઅભિયાનમાં ગુરુવાર, બીજી જુલાઈની સવાર સુધી શ્રેણીબદ્ધ દરોડાઓની...

યુકે સરકારે કોરોના મહામારીમાં લોકડાઉન લાદવામાં પૂરતી ઝડપ નહિ દર્શાવી લોકોની જિંદગીઓ સાથે જુગાર ખેલ્યો હોવાના આક્ષેપો સાથે કોરોના વાઈરસનો શિકાર બનેલા લોકોના ૧,૦૦૦ જેટલા શોકગ્રસ્ત રિલેટીવ્ઝ પબ્લિક ઈન્ક્વાયરીની ફરજ પાડવા કાનૂની કાર્યવાહીની તૈયારી...

કોરોના વાઈરસની આરોગ્ય પર લાંબા ગાળાની અસરો વિશેનો અભ્યાસ લેસ્ટરમાં લોન્ચ કરવામાં આવ્યો છે. લેસ્ટરની ટીમની આગેવાની હેઠળ ૮.૪ મિલિયન પાઉન્ડના ખર્ચ સાથેના PHOSP-COVID અભ્યાસમાં આશરે ૧૦,૦૦૦ પેશન્ટ ભાગ લેવાની ધારણા છે. સમગ્ર યુકેમાં કોવિડ-૧૯ની લાંબા...