Search Results

Search Gujarat Samachar

ઈડર-અંબાજી હાઈવે પર આવેલા રાણી તળાવમાં જૈન દેરાસર અને પાવાપુરી સંમેત શિખર તીર્થધામ સંસ્થા (જલ મંદિર)ના પ્રમુખ મહારાજ સાહેબ કલ્યાણસાગર અને મહારાજ સાહેબ રાજતિલકસાગર સામે આશરે સાત જેટલી મહિલાઓએ અશ્લિલ વર્તન અને છેડતીની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.

કોરોનાના સંક્રમણને ધ્યાને લઇને ચોથી જુલાઈએ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને ઉપ મુખ્ય પ્રધાન નીતિન પટેલ સુરતની મુલાકાતે હતા. અઠવાલાઇન્સ સ્થિત જિલ્લા સેવાસદનમાં...

૨૦૦૯માં ઓએનજીસી અને કેન્દ્ર સરકારે રચેલી કંપનીને કુલ રૂ. ૬૭૭૪૪ કરોડના કોન્ટ્રક્ટ અપાવવા માટે દક્ષિણ કોરિયાની કંપની સેમસંગ એન્જિનિયરિંગ કંપની લિમિટેડ (એસઇસીએલ) પાસેથી ૪૯.૯ લાખ ડોલરની લાંચ લેવા બદલ સીબીઆઈએ આર્મ્સ ડિલર અને રોબર્ટ વાડ્રાના ખૂબ જ...

મહિલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈએ દુષ્કર્મના આરોપીને પાસાના કેસમાં નાંખી દેવાની ધમકી આપીને પછી એફઆઈઆર પણ ન કરવાના રૂ. ૩૫ લાખ પડાવી લીધાની ફરિયાદ એસઓજી...

મિસ્કીન કોલોનીમાં મેમુદાબહેન અલરખા સેલત (ઉ. ૭૫) અને તેમના ૫ પુત્રોનો પરિવાર રહેતો હતો. મેમુદાબહેન, સાજિદ અને ઇમરાન એક સાથે રહેતા હતા. સાજિદ (ઉ. ૩૦)ની પત્ની રિસામણે છે. થોડા દિવસથી દીકરાને પણ રોજ માતા સાથે જમવા બાબતે ઝઘડતો થતો રહેતો. તાજેતરમાં...

એક્સ્પ્રેસ હાઈવે સામે ઇન્ડિયન બેન્કના એટીએમમાં છઠ્ઠીએ સવારે નવ વાગ્યે સોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી. જેમાં રૂ. ૧૬ લાખ બળીને ખાખ થઈ ગયા હતા અને રૂ. ૬ લાખની મશીનરી બળીને રાખ થઈ ગઈ હતી. જોકે ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયરની ટીમે ઘટના સ્થળે આવીને...

પ્રિન્સ હેરી અને મેગન મર્કેલને આખરે અમેરિકી કોર્ટ તરફથી લાંબા સમયથી પડતર એવા સારા સમાચાર મળ્યા છે. તેમના ફાઉન્ડેશન માટે પુત્ર બેબી આર્ચી પાછળ આર્ચવેલ નામના...

કોરોના વાઈરસ મહામારી દરમિયાન બ્રેન્ટ સેન્ટ્રલના તમામ કર્મચારીઓ પૈકી અડધા જેટલા કર્મચારીઓને ફર્લો પર રખાયા હતા. સમગ્ર યુકેમાં આ સંખ્યા સૌથી વધુ છે. બ્રેન્ટ સેન્ટ્રલની ૫૫,૦૦૦ની વસ્તીમાં૨૩,૫૦૦ લોકોએ સરકારની ફર્લો સ્કીમમાં અરજી કરી હતી. બ્રેન્ટ...

કોરોનાના કાળમાં એક નવો જ ટ્રેન્ડ ગુજરાતમાં ચલણમાં છે. આ દરમ્યાન રજિસ્ટર્ડ વિલ લખાવનારાઓ તો વધ્યાં જ છે પણ સાથોસાથ ૩૫થી ૫૦ વર્ષના લોકો પણ વસિયત લખાવી રહ્યાં છે. રજીસ્ટ્રી વિભાગના આંકડાઓ મુજબ અમદાવાદમાં જાન્યુઆરીથી જૂન સુધી કુલ ૧૧૨૮૬ લોકોએ વસિયતનામુ...

પોતાનો ભરડો મજબૂત બનાવવા અવનવા પેતરા રચી રહેલા ડ્રેગનને કમજોર અને મજબૂત મિત્ર પાકિસ્તાનનો સાથે મળી રહ્યો હોવાથી કચ્છની સરહદ નજીક હવે સોલાર પ્લાન્ટ માટે વિશાળ જમીન ચીનને ફાળવાઇ રહી છે. સિંધમાં ગ્વાદર પોર્ટ વિકસાવનારું ચીન હવે કચ્છ સીમાથી ૨૦ કિમી...