Search Results

Search Gujarat Samachar

કચ્છમાં એક તરફ કોરોના મહામારીના કેસો જેટ ગતિએ વાધી રહ્યા છે બીજી તરફ ધરતી  કંપ થયો છે ત્યારે લોકોની ચિંતામાં વાધારો થયો છે. પાંચમીએ ભચાઉ પાસે સાંજે ૪.૨નો ભૂકંપ આવતાં લોકો ઘર બહાર દોડી ગયા હતા. આ ઉપરાંત દિવસ ભર અન્ય હળવા કંપનો નોંધાતા રહ્યા હતા. ...

વાઘોડિયા પોલીસે તાજેતરમાં હાલોલથી વડોદરા તરફ જતા ટેમ્પોમાં ડુંગળીની આડમાં દારૂની હેરાફેરીનો  પર્દાફાશ કરીને દારૂ - બિયરના રૂ. ૩.૨૨ લાખના જથ્થા સહિત કુલ રૂ. ૫.૨૨ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

લદ્દાખ સરહદે હાલ પૂરતું બંને બાજુનું લશ્કર પાછું હટ્યું હોવાને કારણે ભારત-ચીન સંબંધોમાં તંગદિલી ઘટ્યાનું અનુભવાય છે, પણ ૧૯૬૨ના ચીની આક્રમણના અનુભવને જોતાં...

પાંચ જેટલા કોંગ્રેસી પક્ષપલટુઓએ તાજેતરમાં ભાજપમાં પ્રવેશ કર્યા પછી હવે ભાજપની મૂંઝવણ પણ વધી રહી છે. ટિિકટની ફાળવણી માટે પક્ષમાં જ અંદરોઅંદર હોડ જામી રહી છે. કમલમમાં લાલ જાજમ બિછાવવાની ભાજપને ભારે પડશે તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. હજુ તો પેટાચૂંટણીના...

ભગવાન રામના જન્મસ્થળ અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ શ્રાવણ માસમાં શરૂ થઈ જશે. આ માટે વડા પ્રધાન મોદીને આમંત્રણ અપાયું છે. રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ અને મહામંત્રી ચંપત રાયે પત્ર લખીને આગ્રહ કર્યો કે તે શ્રાવણ...

ચોથી જુલાઈએ શિકાગોમાં એક પરિવાર દ્વારા થતી ઉજવણીમાં ૪ અજાણ્યા માણસોએ આડેધડ ફાયરિંગ કરતાં સાત વર્ષની બાળકી સહિત ૧૩ જણા માર્યા ગયાં છે. પોલીસે જણાવ્યું હતું કે, ઈન્ગલેવુડમાં મધરાતે ચાર હુમલાખોરો એક કારમાંથી ઉતર્યા અને એક પાર્ટીમાં આડેધડ ફાયરિંગ...

કોરોના મહામારી વચ્ચે લગભગ ૧૦૫ દિવસ બાદ લંડન સ્થિત વિલ્સડન સ્વામીનારાયણ મંદિર હરિભક્તોને દર્શન માટે ખૂલ્લું મૂકવામાં આવ્યું હતું. હરિભક્તોએ સોશિયલ ડિસ્ટન્સિંગના...

ચાન્સેલર રિશિ સુનાકે કોરોના વાઈરસ લોકડાઉન નિયંત્રણો હળવા બનાવાયા પછી અર્થતંત્રને વેગ આપવા તેમજ હાઉસિંગ, હોસ્પિટાલિટી અને ટુરિઝમ સેક્ટર્સને પ્રોત્સાહન મળી રહે તે માટે કેટલીક યોજનાઓ જાહેર કરી છે. આ સાથે બિઝનેસીસ દ્વારા ફર્લો પર ઉતારાયેલા કર્મચારીઓ...

હિલીંગ આર્ટ્સ દ્વારા કોવિડ-૧૯ કોમ્યુનિટી ઈમ્પેક્ટઃ ગ્લોબલ ઓનલાઈન સમિટનું તા. ૧૨ જુલાઇ - રવિવારે બપોરે ૧૨થી સાંજે ૭ (બ્રિટિશ સમર ટાઈમ મુજબ) આયોજન કરાયું...