
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૧ સપ્ટેમ્બરથી સાત દિવસના અમેરિકા પ્રવાસે જઇ રહ્યા છે. આ દરમિયાન ૨૨ સપ્ટેમ્બરે તેઓ ટેક્સાસના હ્યુસ્ટનમાં ભારતીય સમુદાયને સંબોધશે....

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૧ સપ્ટેમ્બરથી સાત દિવસના અમેરિકા પ્રવાસે જઇ રહ્યા છે. આ દરમિયાન ૨૨ સપ્ટેમ્બરે તેઓ ટેક્સાસના હ્યુસ્ટનમાં ભારતીય સમુદાયને સંબોધશે....

કેન્યામાંથી જેમના મૂળિયાં ઉખાડી દેવાયા હતા અને ધીરે ધીરે યુકેમાં સ્થાયી થયા હતા તેવા એશિયનોની કથા વર્ણવતા વિશેષ મેગેઝિન ‘The exodus of Kenyan Asians’નું...

ક્યુ સ્પોર્ટસ તરીકે ઓળખાતા બિલિયર્ડ્ઝ અને સ્નૂકરમાં ભારતના લેજન્ડરી સુપરસ્ટાર પંકજ અડવાણીએ તેનો દબદબો યથાવત્ રાખતાં ૨૨મું વર્લ્ડ ટાઈટલ જીતીને ઈતિહાસ રચ્યો...
યમનના હૌથી લડાકુઓએ સાઉદી અરબની સરકારી ઓઇલ કંપની અરામકોની ૨ મોટી ઓઇલ રિફાઇનરીઓ પર ડ્રોન હુમલા કર્યા છે. પ્રથમ હુમલો બકીક અને બીજો ખુરૈસ શહેરની રિફાઇનરી પર કરાયો હતો. હુમલાને કારણે બન્ને જગ્યાએ આગ લાગી હતી. સૌથી ગ્રૂપના પ્રવક્તા યાહ્યા સારે અનુસાર...

ભારતની અંડર-૧૯ ટીમે ફરી એક વખત એશિયા કપ ટાઇટલ જીત્યું છે. ટીમે એક રોમાંચક ફાઇનલમાં બાંગ્લાદેશને પાંચ રને હરાવ્યું હતું. ટીમે વિક્રમજનક સાતમી વખત ટાઇટલ...
ઉત્તર ભારતના ત્રણ રાજ્યો મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં મૂશળધાર વરસાદને કારણે ૧૫મીએ પૂર જેવી સ્થિતિ હતી. જેથી કેટલાક વિસ્તારોમાં ૧૬,૦૦૦થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું હતું. ઉલ્લેખનીય છે કે આંધ્ર પ્રદેશના દેવીપટનમ પાસે ગોદાવરી નદીમાં...
સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા રામજન્મભૂમિ કેસની સુનાવણી ચાલી રહી છે ત્યારે એમાં એક રોચક વળાંક આવ્યો છે. નિર્વાણી અખાડા અને સુન્ની વક્ફ બોર્ડે ફરી મધ્યસ્થી પેનલ દ્વારા આ મુદ્દે કોર્ટની બહાર સમાધાન થાય એવો માર્ગ અપનાવ્યો છે અને આ માટે સુપ્રીમ કોર્ટ...
કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ ૩૭૦ને મોદી સરકારે પાંચમી ઓગસ્ટે દૂર કર્યા પછી ભારત – પાકિસ્તાન વચ્ચે તંગદિલી વધી છે. અમેરિકન સાંસદોએ જમ્મુ - કાશ્મીરની પરિસ્થિતિ વિશે ગંભીર ચિંતા કરીને ભારતમાં દિલ્હી તથા પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ ખાતેના અમેરિકન...
કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે ૧૪મીએ હાઉસિંગ સેક્ટરમાં અધૂરાં પડેલા પ્રોજેક્ટ ઝડપથી પૂરા થાય તે માટે લાસ્ટ માઇલ ફંડિગ ઉપલબ્ધ કરાવવા સ્પેશિયલ વિન્ડોની જાહેરાત કરી હતી.
તાલિબાનો સાથેની શાંતિમંત્રણા પર પૂર્ણવિરામ મૂક્યા પછી અફઘાન -અમેરિકી લશ્કરી કવાયતને ઝડપી બનાવીને ૧૫ અફઘાન દળોની મદદથી ૯૦ તાલિબાની આતંકીનો સફાયો કરી નાંખ્યો હોવાના સમાચાર ૧૫મીએ જાહેર થયા હતા.