Search Results

Search Gujarat Samachar

 વર્ષ ૨૦૧૦માં ગીરના આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની હત્યાના કેસમાં મુખ્ય આરોપી ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોધા સોલંકીને અમદાવાદની સીબીઆઈ કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલી આજીવન કેદની સજાને તાજતેરમાં ગુજરાત હાઈ કોર્ટમાં પડકારવામાં આવી છે. આ કેસ અંગેની...

શહેરની મહિલા કોલેજ ખાતે સેવાભાવી માવતર સંસ્થાના પ્રેરણાસ્ત્રોત સ્વ. વિજયભાઈ દવેની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે માવતર સંસ્થા ભાવનગર, ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ અને ભાવનગર મહાપાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા નિશુલ્ક મેગા મેડિકલ કેમ્પમાં રાજ્યના...

• શ્રી જલારામ મંદિર ગ્રીનફર્ડ અને ચિન્મય મિશન યુકે દ્વારા સ્વામી સ્વરૂપાનંદના ‘લવ એટ ઈટ્સ હાઈએસ્ટ’ વિષય પર પ્રવચનનું તા.૨૦.૯.૧૯ને શુક્રવારે સાંજે ૮ વાગે શ્રી જલારામ મંદિર એન્ડ કોમ્યુનિટી સેન્ટર ગ્રીનફર્ડ, ૩૯-૪૫, ઓલ્ડફીલ્ડ લેન સાઉથ, ગ્રીનફર્ડ...

BAPSના વડા પૂ. મહંત સ્વામી હાલ દક્ષિણ આફ્રિકાના જહોનિસબર્ગ ખાતે બિરાજમાન છે. તેમની નિશ્રામાં વિવિધ દિનની ઉજવણી થઈ રહી છે. ૧૦મીને મંગળવારે વચનામૃત દ્વિશતાબ્દિ...

બ્રિટિશ યુનિવર્સિટીઓમાંથી સ્નાતક થનારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને હવે બે વર્ષના વર્ક વિઝા આપવાની જાહેરાત બોરિસ જ્હોન્સન સરકારે કરી છે. આ પગલાંથી ભારતીય...

વિસનગરમાં હત્યાની કોશિશના ગુનામાં સત્તા પર નહીં હોવા છતાં આરોપીના જામીન મંજૂર કરી દેવાના એક કિસ્સામાં વિસનગરના મેજિસ્ટ્રેટને ફરજિયાત નિવૃત્ત કરી દેવાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ દીપક ગુપ્તા તથા જસ્ટિસ અનિરુદ્ધ...

બોલિવૂડ ફિલ્મસ્ટાર અરબાઝ ખાન અને અભિનેત્રી સની લિયોનીને ચમકાવતી ‘તેરા ઈંતઝાર’ ફિલ્મના પ્રોડયુસર અને બાગેશ્રી ડેવલોપર્સના ડાયરેકટરની આખરે પોલીસે ધરપકડ કરી છે. વર્ષ ૨૦૧૬ અને ૨૦૧૮માં બાગેશ્રી ડેવલોપમેન્ટ પ્રા. લિ.ના ડિરેકટર્સ બીજલ જયેશ મહેતા સામે...

ઉત્તર ગુજરાતના સમી તાલુકાના કૈલાશપુરા ગામે મહિલાએ ચાર માસની દીકરી અને બે વર્ષના પુત્ર સાથે તાજેતરમાં અગ્નિસ્નાનની કોશિશ કરી. તે સમયે ચાર વર્ષની દીકરીએ આજુબાજુ લોકોને જાણ કરતાં લોકોએ આગ બુઝાવીને બે બાળકો અને મહિલાને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પોલીસ...

અમેરિકા પર થયેલા વિધ્વંસક ૯/૧૧ના રોજ થયેલા હુમલાની તિથિએ કાબૂલમાં સઘન સુરક્ષા ધરાવતા રાજદ્વારી વિસ્તારમાં અમેરિકી દૂતાવાસ ખાતે મધરાતે રોકેટ ઝીંકવામાં આવતાં વિસ્ફોટ સાથે ધુમાડાના ગોટેગોટા ઉડ્યા હતા. જોકે સંકુલમાં તૈનાત અધિકારીઓએ એક જ કલાકમાં...

એક તરફ ઈરાન અને અમેરિકાના સંબંધો વણસેલા છે જ્યારે બીજી તરફ ઇરાન આ વિસ્તારમાં એક મોટી ઓઇલ ડીલ કરી છે. ઓઇલ મિનિસ્ટર બિજાન નામદારે જણાવ્યું હતું કે, બન્ને સરકારી  કંપનીઓ પાર્સ ઓઇલ અને ગેસ કંપની તેમજ પેટ્રોપાર્સ વચ્ચે કરારો થયા છે. ૪૪૦ મિલિયન ડોલરના...