કેન્દ્રીય વિદેશ પ્રધાન ડો. એસ. જયશંકરે રાજપીપળા મુખ્ય ડાકઘર ખાતે તાજેતરમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર ખુલ્લું મૂક્યું હતું. ડો. એસ. જયશંકરે રાજપીળામાં સરદાર પટેલ ટાઉન હોલ ખાતે સમારંભમાં ઉપસ્થિતોને સંબોધતા જણાવ્યું હતું કે મને ખુશી છે કે વિદેશ પ્રધાન...
કેન્દ્રીય વિદેશ પ્રધાન ડો. એસ. જયશંકરે રાજપીપળા મુખ્ય ડાકઘર ખાતે તાજેતરમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર ખુલ્લું મૂક્યું હતું. ડો. એસ. જયશંકરે રાજપીળામાં સરદાર પટેલ ટાઉન હોલ ખાતે સમારંભમાં ઉપસ્થિતોને સંબોધતા જણાવ્યું હતું કે મને ખુશી છે કે વિદેશ પ્રધાન...

રિતેશ દેશમુખ, ટાઈગર શ્રોફ અને શ્રદ્ધા કપૂર સ્ટારર ફિલ્મ ‘બાગી-૩’નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. નિર્માતા સાજિદ નડિયાદવાલાની ફિલ્મ ‘બાગી’ સિરીઝની આ ત્રીજી ફિલ્મ...
વિદેશ પ્રધાન અને રાજ્યસભાના સાંસદ એસ. જયશંકર તથા જુગલજી ઠાકોરની જીતને પડકારતી રાજયસભાની ચૂંટણી સહિતની કુલ સાત ઇલેકશન પીટિશન હાઈ કોર્ટમાં ફાઈલ થઈ હતી. એમાંથી સુનાવણી બાદ હાઇ કોર્ટે ૧૩મીએ સાત પૈકીની ચાર પીટિશન રદબાતલ ઠરાવી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે ગાયિકા લતા મંગેશકરને ૨૮ સપ્ટેમ્બરે એટલે કે તેમનાં ૯૦માં જન્મદિવસે ‘ડોક્ટરેટ ઓફ ધ નેશન’નો ખિતાબ આપવાનું નક્કી કર્યું છે....

ચોપરા ગ્લોબલ આઇકોન છે. તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનો રસ્તો સ્વંય કર્યો છે. એક મોડલ તરીકે પ્રિયંકાએ કારકિર્દીની શરૂઆત કરી હતી. ૧૮ વરસની વયમાં જ તેણે બોલિવૂડમાં...

રિશી કપૂર અને નીતુ કપૂર છેવટે ન્યૂ યોર્કથી પોાતના ઘરે મુંબઈ પાછા ફર્યા છે. રિશી કપૂર કેન્સરની સારવાર માટે છેલ્લા ૧૧ મહિનાઓથી ત્યાં હતાં. તેમને મળવા બોલિવૂડમાંથી...

બેલગ્રેવની કેનન સ્ટ્રીટના અગાસીબદ્ધ મકાનમાંથી મની ટ્રાન્સફર બિઝનેસની આડમાં નાણાની ગેરકાયદે હેરફેરનો મોટો બિઝનેસ ચાલી રહ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું...
ગીર પૂર્વ વન વિભાગની સરસિયા રેન્જમાં પાણી વગરના ૧૦૦ ફૂટ ઊંડા કૂવામાં પડી ગયેલા ૪ સિંહોનું તાજેતરમાં વનતંત્રએ રેસ્ક્યુ કર્યું હતું.૧૪મીએ સાંજે ૭.૩૦ કલાકે સરસિયા રેન્જના ધારી રાઉન્ડના આંબરડી બીટના મનાવાવ ગામના સરપંચ દિલુભાઈ તેની આંબાવાડીએ રાબેતા...
વર્ષ ૨૦૧૦માં ગીરના આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની હત્યાના કેસમાં મુખ્ય આરોપી ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોધા સોલંકીને અમદાવાદની સીબીઆઈ કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલી આજીવન કેદની સજાને તાજતેરમાં ગુજરાત હાઈ કોર્ટમાં પડકારવામાં આવી છે. આ કેસ અંગેની...
શહેરની મહિલા કોલેજ ખાતે સેવાભાવી માવતર સંસ્થાના પ્રેરણાસ્ત્રોત સ્વ. વિજયભાઈ દવેની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે માવતર સંસ્થા ભાવનગર, ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ અને ભાવનગર મહાપાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા નિશુલ્ક મેગા મેડિકલ કેમ્પમાં રાજ્યના...